ETV Bharat / bharat

મુંબઈ-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ રેલવે ટ્રેક પરથી ઉતરી

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈ-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસના બીજા ડબ્બાની એક ટ્રોલી સવારે રેલવે ટ્રેક પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે સેન્ટ્રલ રેલવેની સેવા પર્વતીય ક્ષેત્રોમાં અસરગ્રસ્ત થઈ છે.

મુંબઈ-ગોરખપુર અંત્યોદય એક્સપ્રે
author img

By

Published : Jul 18, 2019, 12:17 PM IST

સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, દુર્ધટના લગભગ 3:50ની આસપાસ કસારા અને ઈગતપુરી વચ્ચે થઈ હતી. વિગતો મુજબ, ટ્રેન મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી ઉત્તર પ્રદેશના ગોરખપુર જતી હતી.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય આવનજાવનને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો શરૂ છે. ફક્ત ડાઉન લાઈનને અસર થઈ છે, મધ્ય લાઈન અને અપ લાઈન પર આવક-જાવક સામાન્ય છે.

Intro:Body:

मुंबई-गोरखपुर अंत्योदय एक्सप्रेस पटरी से उतरी

मुंबई: महाराष्ट्र में मुंबई-गोरखपुर अंत्योदय एक्सप्रेस के दूसरे डिब्बे की एक ट्रॉली सुबह पटरी से उतर गयी जिस कारण पहाड़ी क्षेत्रों में मध्य रेलवे की सेवा प्रभावित हुई है.

मध्य रेलवे के एक अधिकारी ने बताया कि दुर्घटना तड़के करीब तीन बजकर 50 मिनट पर कसारा और इगतपुरी के बीच हुई. ट्रेन मुंबई के छत्रपति शिवाजी टर्मिनस से चली थी और उसे उत्तर प्रदेश में गोरखपुर जाना था.

उन्होंने बताया, 'सामान्य यातायात बहाल करने का प्रयास जारी है. सिर्फ डाऊन लाइन प्रभावित हुई है, मध्य लाइन और अप लाइन पर यातायात सामान्य है.'

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.