ETV Bharat / bharat

મુંબઇના મલબાર હીલમાં ઉદ્યોગપતિએ 1 અરબમાં ઘર ખરીદ્યું - ઉદ્યોગપતિ રાહુલ બજાજ

મુંબઈની મલબાર હિલ્સમાં એક ઉદ્યોગપતિએ 1 લાખ 51 હજાર 961 રૂપિયામાં 1 ચોરસ ફૂટ દીઠ ઘર ખરીદ્યું હતું. આ ઉદ્યોગપતિને કુલ 6,371 ચોરસ ફૂટનું મકાન ખરીદવા માટે એક અબજ રૂપિયા ચૂકવવા પડ્યા હતાં.

Mumbai
મુંબઇ
author img

By

Published : Jul 16, 2020, 7:37 AM IST

મુંબઇ: દેશમાં કોરોના મહામારી ફોલાયેલી છે, ત્યારે આ વાઇરસથી સૌથી વધુ સંક્રમિત રાજ્ય મહારાષ્ટ્ર છે. આ મહામારી વચ્ચે મુંબઇના મલબાર હિલમાં એક ઉદ્યોગપતિએ 1 અરબ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું. આ દેશના સૌથી મોંધા મકાનોમાંનું એક છે.

તમને જણાવી દઇએ કે, એક લાખ 51 હજાર 961 રૂપિયામાં 1 ચોરસ ફૂટ દીઠ આ ઘર ખરીદ્યું છે. આ ઘરનું ક્ષેત્રફળ 6,371 વર્ગ ફૂટ છે. આ ઘર ખરીદનાર વ્યક્તિ ઉદ્યોગપતિ રાહુલ બજાજનો ભત્રીજો અનુરાગ જૈન છે. આ ઘર મલબાર હિલ પર કાર્મિકલ રેસીડેન્સી બિલ્ડિંગના 19મા માળે છે. આ મકાનની રજિસ્ટ્રી ફી પાંચ કરોડ રૂપિયા હતી.

આ મકાનની વાસ્તવિક કિંમત એ જ છે. ગણતરી અનુસાર ઘરની કિંમત 46.43 કરોડ રૂપિયા છે. જો કે, આ બિલ્ડિંગની સુવિધાઓને ધ્યાનમાં લેતા ઉદ્યોગપતિઓ બમણા ભાવે મકાન ખરીદતા જોવા મળે છે. આ જ કારણે અનુરાગ જૈને ચોરસ ફૂટ માટે એક લાખ 51 હજાર 961 રૂપિયા આપ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.