ETV Bharat / bharat

જૈશ-એ-મોહમ્મદના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હી: જૈશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફૈયાઝની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેના પર 2 લાખના ઇનામની જાહેરાત કરી હતી.

author img

By

Published : Apr 1, 2019, 11:28 AM IST

Updated : Apr 1, 2019, 1:04 PM IST

જૈશ-એ-મોહમ્મદના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફૈયાઝની ધરપકડ

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મોસ્ટ વોન્ટેડ સદસ્ય ફૈયાઝ એહમદને પોલીસે દબોચી લીધો છે. તેના વિરુધ્ધ બિન-જામીનપત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું અને બે લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

terrorist

જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ફૈયાઝ એહમદ લોનને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી ધરપકડ કરી છે. 2015 થી તે નાસતો ફરતો હતો અને અંતે આજે દિલ્હી પોલીસના સકંજામાં આવ્યો છે.

Intro:Body:

જૈશ-એ-મોહમ્મદના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હી: જૈશના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફૈયાઝની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેના પર 2 લાખના ઇનામની જાહેરાત કરી હતી.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મોસ્ટ વોન્ટેડ સદસ્ય ફૈયાઝ એહમદને પોલીસે દબોચી લીધો છે. તેના વિરુધ્ધ બિન-જામીનપત્ર વોરંટ જાહાર કરવામાં આવ્યું હતું અને બે લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ફૈયાઝ એહમદ લોનને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરથી ધરપકડ કરી છે. 2015 થી તે નાસતો ફરતો હતો અને અંતે આજે દિલ્હી પોલીસના સકંજામાં આવ્યો છે.

Conclusion:
Last Updated : Apr 1, 2019, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.