ETV Bharat / bharat

ચોમાસુ સત્ર 2020 એક વિહંગાવલોકન - today news

સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી યોજાયું હતું. સાર્વજનિક આરોગ્ય કટોકટી અને ઘણા સાંસદો કૉવિડ- 19 નો ચેપ લાગવાના કારણે સત્રના દિવસો ઘટાડવામાં આવ્યા હતા. 23 સપ્ટેમ્બર 2020 ના રોજ અનિશ્ચિત કાળ સુધી મોકૂફ રહેલા સંસદની કુલ 10 દિવસ બેઠક મળી હતી.

ચોમાસુ સત્ર
ચોમાસુ સત્ર
author img

By

Published : Sep 26, 2020, 10:58 PM IST

સત્રની ઝલકો

175 દિવસના અંતરે સંસદની બેઠક મળી; બંધારણીય મર્યાદાથી છ દિવસ ઓછી.

1999માં, 12મી લોકસભાના છેલ્લા સત્ર અને 13મી લોકસભાના પ્રથમ સત્રની વચ્ચે, આ પ્રકારનું સૌથી વધુ અંતર 181 દિવસનું હતું.

ઉપાધ્યક્ષ વિના લોકસભામાં આ સૌથી લાંબો સમય છે

લોકસભાએ બેઠકના સમયના નિર્ધારિત સમયના 145 ટકા કામ કર્યું; રાજ્યસભાએ 99 ટકા કામ કર્યું.

પ્રશ્નકાળ નહોતો; લોકસભા અને રાજ્યસભા બંનેએ ૫૯% સમય ખરડા પર ચર્ચા કરવામાં ખર્ચ કર્યો.

17 ખરડા રજૂ થયા અને તે જ સત્રમાં પસાર; સમિતિઓને કોઈ ખરડો સંદર્ભિત કરવામાં ન આવ્યો.

(એપ્રૉપ્રિએશન ખરડાને બાદ કરતાં)૨૫ ખરડા સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા.

20 નવા બિલ રજૂ કરાયા હતા (એપ્રૉપ્રિએશન ખરડાને બાદ કરતાં) તેમાંથી અગિયાર વટહુકમનું સ્થાન લેવાના હતા. આમાં કૃષિ વેપાર અને કરારની ખેતી સંબંધિત ત્રણ ખરડાઓ, એક સહકારી બેંકો પર આરબીઆઈના નિયમનને લંબાવવા, અને સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી પરના ત્રણ મજૂર સંહિતા (કૉડ)નો સમાવેશ થાય છે.

લોકસભાએ ખરડા પર સરેરાશ, 1.5 કલાક ચર્ચા કરી, અને રાજ્યસભાએ તે ખરડા પસાર થતા પહેલાં લગભગ એક કલાક ચર્ચા કરી.

લોકસભાએ ત્રણ શ્રમ સંહિતા પર ચર્ચા કરી અને ત્રણ કલાકની કુલ અવધિમાં પસાર કરી, અને રાજ્યસભાએ 1 કલાક 45 મિનિટમાં તે કરી દીધું. રાજ્યસભાએ છેલ્લા બે દિવસમાં 7.5 કલાકની અંદર 13 ખરડા પસાર કર્યા.

ચોમાસું સત્રમાં સંસદ દ્વારા કેટલાક મહત્ત્વના ખરડા પસાર કરાયા

કૃષિ સુધારાઓ:

ખેડૂતના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (ઉત્તેજન અને સુવિધા) ખરડો, 2020

ભાવોની ખાતરી અને કૃષિ સેવાઓ પર ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) કરાર ખરડો, 2020

આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) ખરડો, 2020 કૃષિ ક્ષેત્રમાં તાત્કાલિક રોકાણને વેગ આપશે, સ્પર્ધામાં વધારો કરશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે.

શિક્ષણ ક્ષેત્ર:

રાષ્ટ્રીય ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખરડો, 2020

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, 2020

મજૂર ક્ષેત્ર સુધારણા:

વર્તમાન સત્ર દરમિયાન ત્રણ સીમાચિહ્નરૂપ મજૂર ક્ષેત્ર સુધારણા ખરડા પસાર કરાયા હતા.

વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા ખરડો, 2020

સામાજિક સુરક્ષા સંહિતા ખરડો, 2020

ઔદ્યોગિક સંબંધ સંહિતા ખરડો, 2020

આરોગ્ય ક્ષેત્ર:

આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા ખરડો, 2020

ભારતીય ચિકિત્સા પ્રણાલિ માટે રાષ્ટ્રીય આયોગ ખરડો, 2020

હોમિયોપેથી માટે રાષ્ટ્રીય આયોગ ખરડો, 2020

આર્થિક ક્ષેત્ર / વ્યવસાયમાં સરળતા માટેનાં પગલાં:

વર્તમાન સત્ર દરમિયાન દેશની આર્થિક આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને કેટલાક મહત્ત્વપૂર્ણ ખરડાઓ પસાર કરવામાં આવ્યા હતા.

બૅંકિંગ નિયમન (સુધારા) ખરડો, 2020

કંપનીઓ (સુધારા) ખરડો, 2020

ક્વોલિફાઇડ ફાઇનાન્સિયલ કોન્ટ્રાક્ટનુ દ્વિપક્ષીય નેટિંગ ખરડો, 2020

કરવેરા અને અન્ય કાયદા (અમુક જોગવાઈઓમાં રાહત) ખરડો, 2020

કૉવિડ -૧૯ સંબંધિત કાયદાઓ:

કેટલાક વટહુકમોને કૉવિડ -૧૯ રોગચાળાને કારણે થતી અસરોને ઘટાડવા માટે કાયદાકીય માધ્યમથી થતી અસરોને ઘટાડવા માટે પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

સંસદના સભ્યોનાં પગાર, ભથ્થાં અને પેન્શન (સુધારણા) ખરડો, 2020 , 01.04.2020 થી શરૂ થતા એક વર્ષના સમયગાળા માટે સંસદના સભ્યોને ચૂકવવાપાત્ર પગારમાં 30 ટકા ઘટાડો કરે છે.

પ્રધાનોના પગાર અને ભથ્થાં (સુધારા) ખરડો, 2020 દરેક પ્રધાનને ચૂકવવાપાત્ર ભથ્થામાં 1.04.2020 થી શરૂ થતા એક વર્ષના સમયગાળા માટે.ત્રીસ ટકાનો ઘટાડો કરે છે.

રોગચાળાના રોગો (સુધારા) ખરડો, 2020

કૉવિડ-19થી અસર પામેલી કંપનીઓને નાદારીની પ્રક્રિયામાં ધકેલાઈ જવાના તાત્કાલિક ભયમાંથી ઉગારવા માટે આ કંપનીઓને રાહત આપવા ૨૫ માર્ચ 2020થી શરૂઆતમાં છ મહિના માટે અથવા આવો વધુ સમય ગાળો, જે એક વર્ષથી વધુ નહીં હોય, તેના માટે કૉર્પોરેટ નાદારી ઠરાવ અસ્થાયી રીતે નિલંબિત કરવા માટે બૅંકરપ્ટ્સી સંહિતા (બીજો સુધારો) ખરડો, 2020 જોગવાઈ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.