ETV Bharat / bharat

મીરઝાપુરમાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત, એક ઈજાગ્રસ્ત - ઉત્તરપ્રદેશન ન્યૂઝ

મીરઝાપુર લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાસહી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે. હાલ, તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

mirzapur road accident
mirzapur road accident
author img

By

Published : May 22, 2020, 10:30 AM IST

મીરઝાપુરઃ લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાસહી નજીક એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. મહારાષ્ટ્રથી બિહાર જઇ રહેલી ઇનોવા ટ્રેનને હિવા ટ્રકે ટક્કર મારી હતી. જેમાં ત્રણના મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે.

મહારાષ્ટ્રની ઇનોવા ગાડીમાં સવાર સાત લોકો ગાડી ઉભી રાખીને રસ્તા પર ઉભા હતા અને આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, ખાદી ઇનોવામાં હાઇવેની બ્રેક ફેલ થાવના કારણે ટકરાતા અકસ્માત થયો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ આઈજી પિયુષ શ્રીવાસ્તવ, જિલ્લા અધિકારી સુશીલકુમાર પટેલ અને પોલીસ અધિક્ષક ધરમવીરસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.