ETV Bharat / bharat

પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ જમાત પરથી પ્રતિબંધ હટાવાનો કર્યો વાયદો

શ્રીનગર : જમ્મૂ કાશ્મિરની પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો તેઓ સત્તામાં આવ્યા તો જમ્મૂ કાશ્મિરમાં લિબરેશન ફ્રન્ટ તથા જમાત એ ઇસ્લામી પરથી પ્રતિબંધ હટાવામાં આવશે.તેમણે આ વાત બારામૂલામાં આયોજીત PDP કાર્યકર્તાઓના એક સંમેલનમાં કરી હતી.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 28, 2019, 3:08 AM IST

પીપુલ્સ ડેમોકેટ્રિક પાર્ટીની અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જો તેઓ જો સત્તા પર આવશે તો જમ્મૂ કાશ્મિરમાં લિબરેશન ફ્રન્ટ તથા સ્થાનીક જમાત એ ઇસ્લામી પરતી પ્રતિબંધ હટાવી દેવાશે. તેમણે આ વાત એક કાર્યક્રમ દરમિયાન કહી હતી.

ઉત્તર કાશ્મિરના બારામુલામાં PDP કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે JKLF તથા JEI જેવા સંગઠનોને પ્રતિબંઘ મુકવા પર આના પરિણામો નુકાસાનકારક હશે. આથી લોકોમાં અલગાવાદની ભાવનાઓ ઉત્પન થશે.

પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો અમે બાજપે જે ખોટા પગલા લીધા છે તેને ખત્મ કરી દેવામાં આવશે. તથા JEI અને JKLF પર જે પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે તેને હટાવામાં આવશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.