આ યુવકનું નામ સાગર ઈંસાન છે, જે દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારનો રહેવાસી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ યુવક રામ રહિમના નારા લગાવી રહ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક સ્પ્લેન્ડર બાઈકમાં સંસદ ભવન પહોંચ્યો હતો. આ બાઈકને પણ ઝડપી લેવામાં આવ્યું છે. સંસદમાં શું કામ આવ્યો હતો, તથા આવું કરવા પાછળ તેનો શો ઉદેશ્ય હતો તે હજૂ જાણવા મળ્યું નથી.
સંસદમાં ચપ્પુ લઈ ઘૂસી રહેલા યુવકને પોલીસે દબોચી લીધો - parliament
નવી દિલ્હી: દિલ્હીના વિજય ચોક આર્યન ગેટ પાસે એક બાઈક સવાર યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. બતાવામાં આવી રહ્યું છે કે, આ યુવક સંસદ ભવનમાં ચપ્પુ લઈને ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે, સંસદ ભવનમાં સુરક્ષાકર્મીઓએ તેને દબોચી લીધો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે તેને ઝડપી વધું પૂછપરછ હાથ ધરી છે.
આ યુવકનું નામ સાગર ઈંસાન છે, જે દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારનો રહેવાસી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ યુવક રામ રહિમના નારા લગાવી રહ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક સ્પ્લેન્ડર બાઈકમાં સંસદ ભવન પહોંચ્યો હતો. આ બાઈકને પણ ઝડપી લેવામાં આવ્યું છે. સંસદમાં શું કામ આવ્યો હતો, તથા આવું કરવા પાછળ તેનો શો ઉદેશ્ય હતો તે હજૂ જાણવા મળ્યું નથી.
સંસદમાં ચપ્પુ લઈ ઘૂસી રહેલા યુવકને પોલીસે દબોચી લીધો

Conclusion: