ETV Bharat / state

રેલવે લાઈનો નાખવા 30 વર્ષથી માંગ : ક્યાં વિસ્તારમાં રેલવે લાઈનો અને કોણ કરી રહ્યું છે માંગો જાણો - BHAVNAGAR NEWS

ભાવનગર સ્ટેટ એટલે રજવાડા સમયમાં ચાલી આઝાદી બાદ બંધ થઈ ગયેલી રેલવે લાઈનો અને નવી રેલવે લાઈનો નાખવા માટે વર્ષોથી માંગ કરાઈ રહી છે.

ભાવનગરમાં રેલવે લાઈન નાખવા 30 વર્ષથી માંગ
ભાવનગરમાં રેલવે લાઈન નાખવા 30 વર્ષથી માંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ભાવનગર: ભાવનગર એક સમયે સ્ટેટ કહેવાતું હતું, ત્યારે મહરાજાઓ દ્વારા પ્રથમ ભાવનગર વઢવાણ અને બાદમાં ભાવનગર મહુવા રેલવે લાઇન શરૂ કરીને લોકોની સુવિધામાં વધારો કરેલો. જો ત્યાર બાદ આઝાદી પછી ભાવનગર સ્ટેટની આઝાદી સમયમાં ચાલુ લાઈનો બંધ કરવામાં આવી હતી. ભાવનગરના ભાજપના આગેવાન નેતા છેલ્લા ઘણા વર્ષોથી રેલવે લાઈનોની માંગ કરે છે. તાજેતરમાં તેઓ અશ્વિની વૈષ્ણવને પણ મળ્યા છે, ત્યારે કેટલી યોજનાઓની માંગ ચાલો જાણીએ જે તમને પણ નહીં ખબર હોય.

ભાજપ અગ્રણી કિશોરભાઈ ભટ્ટની કેટલા વર્ષોથી માંગ: ભાવનગરના ભાજપના અગ્રણી અને વર્ષોથી લેખિત સરકારીમાં માંગ કરતા આવતા કિશોર ભટ્ટે જણાવ્યું હતું કે, ભાવનગરની જનતાની ભાવનગર બોટાદ સર્વાંગી વિકાસ રેલ્વે યોજના તેમજ નેશનલ હાઇવે અને અન્ય વિકાસ યોજના અંગે અમારી 30 થી 35 વર્ષથી અમારી અવિરત લડાઈ ચાલુ હતી. નરેન્દ્ર મોદી 2014 માં વરાતા ભાવનગર તળાજા મહુવા સોમનાથ નેશનલ હાઈવે તેમજ ભાવનગર ધોલેરા વટામણ અમદાવાદ નેશનલ હાઈવે જે પુર ઝડપે કામ ચાલુ છે.

કિશોરભાઈ ભટ્ટ ( અગ્રણી નેતા,ભાજપ,ભાવનગર) (Etv Bharat Gujarat)

તારાપુર સહિત લઈ રેલવે લાઈનની માંગ: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરની કોંગ્રેસ દ્વારા 1984માં BMT રેલવે યોજના ભાવનગર તળાજા મહુવા જે બંધ કરી તે પ્રધાનમંત્રીએ સાગરમાળા અંતર્ગત સમાવેશ કર્યો હોય તે પણ ત્વરિત ફરી જમીન કાર્યવાહી થાય તે અંગે તેમજ ભાવનગર અધેલાઇ ધોલેરા ખંભાત ભરૂચ રેલવે યોજના તેમજ ભાવનગર અધેલાઈ ધોલેરા અમદાવાદ રેલવે યોજના જે પ્રાતઃ સ્મરણીય મહારાજાનું ભાવનગર તારાપુર સ્વપ્ન હતું એ પણ પ્રધાનમંત્રી વરાતા 2018માં બજેટમાં સામેલ છે.

બોટાદ પાળીયાદ જસદણ લાઈનની પણ માંગ: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1984માં બંધ થયેલ બોટાદ પાળીયાદ જસદણ ગોંડલ રેલવે યોજનાએ પુનઃ ચાલુ કરવા તેમજ ધોળા નીંગાળા ગઢડા જે કોંગ્રેસના સમયમાં બંધ કરેલ છે તેને પુનઃ અમલી કરવા તેમજ ગારીયાધાર વલભીપુર જેસર રેલવે સુવિધાથી વંચિત હોય તેમને અટલબિહારી બાજપાઈ સુવર્ણ ચતુર્ભુજ રેલવે યોજના અંતર્ગત સમાવેશ કરવા જેની પણ ઉપર લેવલે કાર્યવાહી શરૂ હોય. ભાવનગર ગારીયાધાર અમરેલી ગારીયાધાર અને ઢસા રેલવેથી જોડવા તેમજ ઢસા ગઢડા બોટાદ રેલવે થી જોડવા તેમજ પાલીતાણા બજરંગદાસ બાપા ધામ જેસર મહુવા તળાજા લિંકીંગ યોજના નીચે જોડવા અમારી માંગણી છે.

રેલવે લાઈનો નાખવા 30 વર્ષથી માંગ
રેલવે લાઈનો નાખવા 30 વર્ષથી માંગ (Etv Bharat Gujarat)

સાંસદે આપી વાચા કિશોરભાઈની માંગને: ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણીયા સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, કિશોરભાઈ ભટ્ટની અનેક રેલવેને લઈને રજૂઆતો હતી જેથી મેં રેલવે મંત્રી અશ્વિનીજી વૈષ્ણવોનો સમય માંગ્યો હતો અને સમય મળ્યા બાદ અમે લોકો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. જ્યાં રેલવેની વિવિધ યોજનાઓને પગલે કિશોરભાઈ ભટ્ટ અનવ સહયોગીઓ દ્વારા તેમને લેખિત રજૂઆત પણ કરી હતી.

આ પણ વાંચો:

  1. ભાવનગરવાસીઓને નવા વાહનોમાં ફેન્સી નમ્બર માટેની તક, તારીખો જાણીને કરી દો એપ્લાય મનપસંદ નમ્બર લેવા
  2. ભાવનગર મહાનગરપાલિકાની 126 જગ્યા માટે યોજાશે લેખિત પરીક્ષા: કયા પદો માટે છે પરીક્ષા, જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.