ETV Bharat / bharat

કોલકાતામાં આજે શહીદ દિવસની રેલીમાં મમતા દીદી સંબોધન કરશે

પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા કોલકાતામાં આજે શહીદ દિવસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બંગાળના મુખ્યપ્રધાન અને TMCની અધ્યક્ષા મમતા બેનર્જી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી રેલીમાં સંબોધન કરશે.

Mamta
શહિદ દિવસ રેલી
author img

By

Published : Jul 21, 2020, 9:53 AM IST

કોલકાતાઃ શહેરમાં TMC દ્વારા આજે શહીદ દિવસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. બંગાળના મુખ્યપ્રધાન અને TMCની અધ્યક્ષા મમતા બેનર્જી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી રેલીમાં સંબોધન કરશે.

જો કે, 21 જૂલાઈ 1993માં યુથ કોંગ્રેસે એક અભિયાન શરૂ કર્યું હતું અને આજ દિવસે યુથ કોંગ્રેસના 13 કાર્યકર્તાઓના મોત નિપજ્યા હતાં. તૃણમુલ કોંગ્રેસ દર વર્ષે 21 જુલાઈએ શહીદ દિવસ તરીકે મનવતી આવી છે.

જો કે, કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે કોલકાતામાં સભાનું આયોજન નથી કરાયું. જેના બદલે મમતા બેનર્જી પોતાના ઘરેથી વર્ચ્યુઅલ જનસભાને સંબોધિત કરશે. મમતા આ રેલીના માધ્યમથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.