આ બાબતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે, આ સમિતીના મુખ્ય અધ્યક્ષ નવા ગૃહ સચિવ એ. બંધોપાધ્યાય હશે.
મમતાએ સચિવાલયમાં જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન અરાજક તત્વોએ વિદ્યાસાગરની મૂર્તિને તોડવામાં આવી હતી. માટે અમે એક સમિતીની રચના કરી છે. આ સમિતી આ બાબતની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ બાબતે પહેલા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને લગભગ 35 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.