ETV Bharat / bharat

CM ફડણવીસ પાણીનું બીલ ચૂકવતા નથી, BMCએ ઘરને ડિફોલ્ટર જાહેર કર્યું - bmc

ન્યૂઝ ડેસ્ક: એક બાજુ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બરાબર એજ સમયે રાજ્યમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના અન્ય કોઈની નહીં પણ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરની છે. જ્યાં તેઓએ પાણીનું લગભગ સાડા સાત લાખનું બીલ ચૂકવ્યુ નથી. આ ઘટનામાં ફક્ત મુખ્યપ્રધાન જ નથી એવા તો અન્ય 18 પ્રધાનો છે જેઓ BMCનું બીલ ચૂકવતા નથી.

file
author img

By

Published : Jun 24, 2019, 10:44 AM IST

હકીકતમાં જોઈએ તો આ વિગતો ત્યારે બહાર આવી જ્યારે એક આરટીઆઈ કરવામાં આવી હતી જેમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.આ RTIમાં જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બનેલા સરકારી આવાસમાં પ્રધાનો અને નેતાઓના આવાસ પર BMCનું લગભગ 8 કરોડ વસૂલવાના બાકી છે.

આ યાદીમાં જોઈએ તો સૌથી પહેલું નામ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું છે. જેમનું બીલ 744981 રૂપિયા ભરવાનું બાકી છે. આ ઉપરાંત અનેક દિગ્ગજોના પણ નામ છે જેઓ BMCનું બીલ ચૂકવતા નથી.

આપને જણાવી દઈએ કે, બોમ્બે નગરપાલિકામાં શિવસેના અને ભાજપની સત્તા છે તથા આ સત્તા આ બંને પાર્ટીઓ ઘણા લાંબા સમયથી ચલાવી રહ્યા છે.

Intro:Body:

CM ફડણવીસ પાણીનું બીલ ચૂકવતા નથી, BMCએ ઘરને ડિફોલ્ટર જાહેર કર્યું 

ન્યૂઝ ડેસ્ક: એક બાજુ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બરાબર એજ સમયે રાજ્યમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના અન્ય કોઈની નહીં પણ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરની છે. જ્યાં તેઓએ પાણીનું લગભગ સાડા સાત લાખનું બીલ ચૂકવ્યુ નથી. આ ઘટનામાં ફક્ત મુખ્યપ્રધાન જ નથી એવા તો અન્ય 18 પ્રધાનો છે જેઓ BMCનું બીલ ચૂકવતા નથી.

હકીકતમાં જોઈએ તો આ વિગતો ત્યારે બહાર આવી જ્યારે એક આરટીઆઈ કરવામાં આવી હતી જેમાં આ ખુલાસો કરવામાં આવ્યો હતો.આ RTIમાં જાણવા મળ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બનેલા સરકારી આવાસમાં પ્રધાનો અને નેતાઓના આવાસ પર BMCનું લગભગ 8 કરોડ વસૂલવાના બાકી છે.

આ યાદીમાં જોઈએ તો સૌથી પહેલું નામ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું છે. જેમનું બીલ 744981 રૂપિયા ભરવાનું બાકી છે. આ ઉપરાંત અનેક દિગ્ગજોના પણ નામ છે જેઓ BMCનું બીલ ચૂકવતા નથી.

આપને જણાવી દઈએ કે, બોમ્બે નગરપાલિકામાં શિવસેના અને ભાજપની સત્તા છે તથા આ સત્તા આ બંને પાર્ટીઓ ઘણા લાંબા સમયથી ચલાવી રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.