પ્રદીપ પડોલને તુમસારથી ટિકિટ આપવામાં આવી છે. કટોલ બેઠક પરથી ચરણ સિંહ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ નાસિકથી રાહુલ ઢિકાલે, બોલિવલીથી સુનિલ રાણે, ઘાટકોપર પૂર્વથી પરાગ શાહ, કોલાબાથી રાહુલ નારવેકરને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો..મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપે જાહેર કરી 125 ઉમેદવારોની યાદી, 52 સિટિંગ MLAને ટિકિટ આપી
અગાઉ ગુરુવારે કોગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ચોથી યાદીમાં 20 ઉમેદરાવના નામી જાહેરાત કરી હતી.
કોંગ્રેસે અત્યાર સુધીમાં 141 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકી છે.
આ પણ વાંચો..મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન ફાઈનલ, અન્ય 4 દળો પણ જોડાયા
આજે મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.