ETV Bharat / bharat

ખેડૂત આગેવાન ડી.પી.ધાકડ કૃષિ કાયદા વિરુદ્ધ SC પહોંચ્યા - સુપ્રીમ કોર્ટ

દેશના ઘણા રાજનેતાઓએ ત્રણ નવા કૃષિ સુધારણા કાયદાની બંધારણીય માન્યતાને પડકારતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના ખેડૂતના નેતા ડી.પી.ધાકડ પણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં સંપર્ક કર્યો છે.

D P Dhakad
D P Dhakad
author img

By

Published : Oct 5, 2020, 8:56 AM IST

નવી દિલ્હીઃ ઘણા રાજકારણીઓએ કૃષિ ક્ષેત્ર સુધારણા કાયદાની બંધારણીય માન્યતાને પડકારતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. ત્યારે બીજા નવા નેતાનો પણ સમાવેશ થયો છે. મધ્યપ્રદેશના ખેડૂત નેતા ડી.પી.ધાકડ પણ કાયદાઓ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પ્રાઈસ એશ્યોરન્સ અને ફાર્મ સર્વિસિસ એક્ટ 2020ના કિસાન (સશક્તીકરણ અને સરંક્ષણ) કરાર, ખેડુતો વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ અને આવશ્યક ચીજવસ્તુ (સંશોધન) અધિનિયમ 2020, ભેદભાવ પુર્વક અને સ્પષ્ટ રીતે મોટા કોર્પોરેટ્સ દ્વારા સીમાંત ખેડુતોનું શોષણ કરશે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે આ કાયદો ભારે હંગામા વચ્ચે પસાર થયો છે. ભારતીય પ્રજાસત્તાકના સંઘવાદ પર તેની વિનાશક અસર પડશે. આ કાયદો ગેરબંધારણીય, ગેરકાયદેસર કહી શકાય.

કૃષિ ક્ષેત્રે દેશમાં લગભગ અડધા જેટલા કર્મચારીઓ કાર્યરત છે. મધ્ય પરદેશ રાજ્ય જે તેના વિશાળ વિસ્તાર સાથે દેશના કેન્દ્રમાં છે, વિવિધ આબોહવા અને જમીનની સ્થિતિમાં વિવિધ કૃષિ ઉત્પાદનો માટે યોગ્ય છે. મધ્યપ્રદેશમાં કૃષિ ક્ષેત્ર એ અર્થતંત્રની કરોડરજ્જુ છે.

સંસદે તાજેતરમાં ત્રણ બીલ પસાર કર્યા છે જે 27 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યા હતા જ્યારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમની સંમતિ આપી હતી. જનતા દળ (આરજેડી) ના પ્રમુખ મનોજ ઝા, કેરળના કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન અને દ્રવિડ મુન્નેત્રા કાગગમ, તમિલનાડુના સાંસદ તિરુચી શિવાએ ખેડૂત કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.