ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી બીજો તબક્કો: સરેરાશ 61.12 ટકા મતદાન - second phase of voting

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019 માટે આજે સમગ્ર દેશના 12 રાજ્યોની 95 બેઠકો પર મતદાન થયું હતું. જ્યારે એક સીટ ઉત્તરપ્રદેશના ફતેપુર સિકરીની એક બેઠક પર લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નાના-મોટી છૂટક ઘટનાઓને બાદ કરતા શાંતિ પૂર્ણ મતદાન રહ્યું હતું.

file
author img

By

Published : Apr 18, 2019, 7:46 PM IST

Updated : Apr 19, 2019, 1:07 AM IST

બીજા તબક્કાનું મતદાન સમાપ્ત, સરેરાશ મતદાન 61.12 ટકા

આસામ-73.32 ટકા, બિહાર-58.17 ટકા, છત્તીસગઢ-68.70 ટકા, જમ્મુ કાશ્મીર-43.37 ટકા, કર્ણાટક-61.80 ટકા, મહારાષ્ટ્રા-55.37 ટકા, મણિપુર-74.69 ટકા, ઓડિશા-57.41 ટકા, પોંડીચેરી-72.40 ટકા, તમિલનાડૂ-61.52 ટકા, ઉત્તરપ્રદેશ-58.12 ટકા, પશ્ચિમ બંગાળ-75.27 ટકા

સવારમાં જોઈએ તો પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે તણાવ વધતા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. જ્યારે આ ઘટનામાં સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં તેમની ગાડીના કાચ પણ તૂટ્યા હતા. ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓએ મતદાન બૂથ સંભાળી લીધું હતું બાદમાં મતદાન શરૂ થયું હતું.

તો આ બાજું ઉત્તર પ્રદેશમાં પણ બુલંદશહરમાંથી ભાજપ ઉમેદવાર ભોલા સિંહને એક દિવસ માટે નજર કેદ રાખવામાં આવ્યા છે, તેમના પર ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો. કારણ કે, તેમના પર આરોપ હતો કે, તેમણે મતદાન મથકમાં જઈ બળજબરી પૂર્વક મતદાન કરાવતા હતા.

આ મતદાનમાં આજે અનેક દિગ્ગજ નેતાઓ તથા અભિનેતાઓ પણ મતદાન કર્યું હતું. જેમાં જોઈએ તો કેન્દ્રીય પ્રધાન અને બક્સરથી ભાજપના ઉમેદવાર અશ્વિની કુમારે ચૌબેએ ભાગલપુર, પૂર્વ વડા પ્રધાન અને JDS નેતા એચ.ડી દેવે ગૌડા અને તેમની પત્નિએ કર્ણાટકમાં મતદાન કર્યું, ફતેહપુર સિકરી ઉમેદવાર રાજ બબ્બરે, કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી કુમારસ્વામી, તેમની પત્નિ અનીતા કુમારસ્વામી, તેમનો પુત્ર અને મંડ્યા બઠકથી JDSના ઉમેદવાર નિખિલે મતદાન કર્યું. તેમણે રામનગર મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું, મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહે ઈમ્ફાલ મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું, પુડુચેરીના મુખ્ય પ્રધાન વી.નારાયણ સ્વામીએ મતદાન કર્યું, રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ મતદાન કર્યું, મતદાનની લાઈનમાં કિરણ બેદી,

તમિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ સેલમના અડાપ્પડી મતદાન મથક પર મતદાન કર્યું, બેંગલૂરુ સેન્ટ્રલના અપક્ષ ઉમેદવાર પ્રકાશ રાજે મતદાન કર્યુ, રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણ બેંગ્લૂરુ દક્ષિણ લોકસભા મતવિસ્તારના જયનગર મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું, MNN પાર્ટીના અધ્યક્ષ કમલ હાસન અને તેમની પુત્રી અભિનેત્રી શ્રુતિ હાસન ચેન્નાઈના અલવરપેટ કોર્પોરેશન સ્કૂલમાં મતદાન કેન્દ્રની બહાર મતદાન કરતા જોવા મળ્યા હતા. પી. ચિદમ્બરમે મતદાન કર્યું હતું. ઉપરાંત ચિદમ્બરમના પરિવારે તમિલનાડુના કરાઈકુડીના શિવગંગા મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં નલિની ચિદમ્બરમ , કાર્તિ ચિદમ્બરમ અને તેમની પત્ની શ્રીનિધિ રંગરાજને મતદાન કર્યું હતું. અભિનેતા રજનીકાંતે ચેન્નઈ સેન્ટ્રલ સંસદીય ક્ષેત્રના સ્ટેલા મૈરિસ કોલેજમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ તમામ લોકોએ દેશમાં અલગ અલગ મતદાન મથકો પર પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો.

Intro:Body:

લોકસભા ચૂંટણી બીજો તબક્કો: નાની મોટી ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી 2019 માટે આજે સમગ્ર દેશના 12 રાજ્યોની 95 બેઠકો પર મતદાન થયું હતું. જ્યારે એક સીટ ઉત્તરપ્રદેશના ફતેપુર સિકરીની એક બેઠક પર લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નાના-મોટી છૂટક ઘટનાઓને બાદ કરતા શાંતિ પૂર્ણ મતદાન રહ્યું હતું.

સવારમાં જોઈએ તો પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે તણાવ વધતા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. જ્યારે આ ઘટનામાં સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં તેમની ગાડીના કાચ પણ તૂટ્યા હતા. ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓએ મતદાન બૂથ સંભાળી લીધું હતું બાદમાં મતદાન શરૂ થયું હતું.

તો આ બાજું ઉત્તર પ્રદેશમાં પણ બુલંદશહરમાંથી ભાજપ ઉમેદવાર ભોલા સિંહને એક દિવસ માટે નજર કેદ રાખવામાં આવ્યા છે, તેમના પર ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો. કારણ કે, તેમના પર આરોપ હતો કે, તેમણે મતદાન મથકમાં જઈ બળજબરી પૂર્વક મતદાન કરાવતા હતા.

આ મતદાનમાં આજે અનેક દિગ્ગજ નેતાઓ તથા અભિનેતાઓ પણ મતદાન કર્યું હતું. જેમાં જોઈએ તો કેન્દ્રીય પ્રધાન અને બક્સરથી ભાજપના ઉમેદવાર અશ્વિની કુમારે ચૌબેએ ભાગલપુર, પૂર્વ વડા પ્રધાન અને JDS નેતા એચ.ડી દેવે ગૌડા અને તેમની પત્નિએ કર્ણાટકમાં મતદાન કર્યું, ફતેહપુર સિકરી ઉમેદવાર રાજ બબ્બરે, કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી કુમારસ્વામી, તેમની પત્નિ અનીતા કુમારસ્વામી, તેમનો પુત્ર અને મંડ્યા બઠકથી JDSના ઉમેદવાર નિખિલે મતદાન કર્યું. તેમણે રામનગર મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું, મણિપુરના મુખ્ય પ્રધાન બીરેન સિંહે ઈમ્ફાલ મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું, પુડુચેરીના મુખ્ય પ્રધાન વી.નારાયણ સ્વામીએ મતદાન કર્યું, રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ મતદાન કર્યું, મતદાનની લાઈનમાં કિરણ બેદી, 

તમિલનાડુના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ સેલમના અડાપ્પડી મતદાન મથક પર મતદાન કર્યું, બેંગલૂરુ સેન્ટ્રલના અપક્ષ ઉમેદવાર પ્રકાશ રાજે મતદાન કર્યુ, રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણ બેંગ્લૂરુ દક્ષિણ લોકસભા મતવિસ્તારના જયનગર મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું, MNN પાર્ટીના અધ્યક્ષ કમલ હાસન અને તેમની પુત્રી અભિનેત્રી શ્રુતિ હાસન ચેન્નાઈના અલવરપેટ કોર્પોરેશન સ્કૂલમાં મતદાન કેન્દ્રની બહાર મતદાન કરતા જોવા મળ્યા હતા. પી. ચિદમ્બરમે મતદાન કર્યું હતું. ઉપરાંત ચિદમ્બરમના પરિવારે તમિલનાડુના કરાઈકુડીના શિવગંગા મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં નલિની ચિદમ્બરમ , કાર્તિ ચિદમ્બરમ અને તેમની પત્ની શ્રીનિધિ રંગરાજને મતદાન કર્યું હતું. અભિનેતા રજનીકાંતે ચેન્નઈ સેન્ટ્રલ સંસદીય ક્ષેત્રના સ્ટેલા મૈરિસ કોલેજમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ તમામ લોકોએ દેશમાં અલગ અલગ મતદાન મથકો પર પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો. 

Conclusion:
Last Updated : Apr 19, 2019, 1:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.