ETV Bharat / bharat

ભાજપના સાથી LJPનો ચૂંટણી ઢંઢેરો, મોબ લિંચિગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન

ન્યૂઝ ડેસ્ક: NDAના સાથી લોક જનશક્તિ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. એલજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગૌરક્ષા પર ગુંડાગર્દી કરતા લોકો વિરુદ્ધ કડક હાથે કામ કરવાની જાહેરાત કરી છે. ભારતીય ન્યાયાલયોમાં જજની ભરતી પ્રક્રિયા અંતર્ગત ન્યાયિક સેવાનું નિર્માણ કરવામાં આવશે તથા તેમા અનામતની વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવશે.

author img

By

Published : Apr 7, 2019, 4:48 PM IST

LJP

કેન્દ્રીય પ્રધાન અને લોક જનશકિત પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વેળાએ કહ્યું કે, NDA બિહારની 40 સીટો પર લોકસભા લડશે. તેમણે વધુમાં કહ્યું કે, મહાગઠબંધન બિહારમાં NDA રોકી શકશે નહીં.

લોક જનશક્તિ પાર્ટીએ પોતાના ઢંઢેરામાં ગૌરક્ષાના નામે ગુંડાગર્દી કરતા લોકો પર એક્શન લેવાની વાત કરી છે. આવું કરનારા લોકો પર 30 દિવસમાં જ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે તથા તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે.

  • आज पटना में लोक जनशक्ति पार्टी ने लोकसभा चुनाव 2019 के लिये घोषणापत्र जारी किया। इस अवसर पर प्रदेश अध्यक्ष एवं बिहार सरकार में मंत्री श्री पशुपति कुमार पारस जी एवं पार्टी के वरिष्ठ नेतागण भी उपस्थित रहे। pic.twitter.com/mK7gwZJMPk

    — Ram Vilas Paswan (@irvpaswan) April 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

LJPએ કહ્યું હતું કે, જો ભવિષ્યમાં ક્યારેય પણ તેમની સરકાર બનશે તો રોજગારીને મૌલિક અધિકારોમાં સામેલ કરવામાં આવશે. પાર્ટીએ સાંપ્રદાયિક દંગાઓ પર નિરાકરણ લાવવા માટે પણ કાયદો બનાવવાની વાત કરી છે. પાર્ટી સાથે સાથે મહિલા અનામતની પણ તરફેણ કરી છે. પાર્ટીએ કહ્યું કે, મહિલા અનામત બિલમાં અનુસૂચિત જાતિ, જનજાતિ તથા અલપસંખ્યક મહિલાઓનું સ્થાન સુરક્ષિત કરવામાં આવશે.

પાર્ટીએ જજની નિયુક્તિમાં પણ અનામતની વાત કરી છે. જજની નિયુક્તિમાં અનામત એ પાર્ટીનો જૂનો એજન્ડા છે. આપને જણાવી દઈએ કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં એલજેપી એનડીએ સાથે મળી ચૂંટણી લડે છે જેમાં બિહારની 6 સીટ તેમના ભાગે આવી છે.

Intro:Body:

ભાજપના સાથી LJPનો ચૂંટણી ઢંઢેરો, મોબ લિંચિગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન

ન્યૂઝ ડેસ્ક: NDAના સાથી લોક જનશક્તિ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. એલજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગૌરક્ષા પર ગુંડાગર્દી કરતા લોકો વિરુદ્ધ કડક હાથે કામ કરવાની જાહેરાત કરી છે. ભારતીય ન્યાયાલયોમાં જજની ભરતી પ્રક્રિયા અંતર્ગત ન્યાયિક સેવાનું નિર્માણ કરવામાં આવશે તથા તેમા અનામતની વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અને લોક જનશકિત પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વેળાએ કહ્યું કે,  NDA બિહારની 40 સીટો પર લોકસભા લડશે. તેમણે વધુમાં કહ્યું કે, મહાગઠબંધન બિહારમાં NDA રોકી શકશે નહીં.

 લોક જનશક્તિ પાર્ટીએ પોતાના ઢંઢેરામાં ગૌરક્ષાના નામે ગુંડાગર્દી કરતા લોકો પર એક્શન લેવાની વાત કરી છે. આવું કરનારા લોકો પર 30 દિવસમાં જ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે તથા તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે. 

LJPએ કહ્યું હતું કે, જો ભવિષ્યમાં ક્યારેય પણ તેમની સરકાર બનશે તો રોજગારીને મૌલિક અધિકારોમાં સામેલ કરવામાં આવશે. પાર્ટીએ સાંપ્રદાયિક દંગાઓ પર નિરાકરણ લાવવા માટે પણ કાયદો બનાવવાની વાત કરી છે. પાર્ટી સાથે સાથે મહિલા અનામતની પણ તરફેણ કરી છે. પાર્ટીએ કહ્યું કે, મહિલા અનામત બિલમાં અનુસૂચિત જાતિ, જનજાતિ તથા અલપસંખ્યક મહિલાઓનું સ્થાન સુરક્ષિત કરવામાં આવશે.

પાર્ટીએ જજની નિયુક્તિમાં પણ અનામતની વાત કરી છે. જજની નિયુક્તિમાં અનામત એ પાર્ટીનો જૂનો એજન્ડા છે. આપને જણાવી દઈએ કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં એલજેપી એનડીએ સાથે મળી ચૂંટણી લડે છે જેમાં બિહારની 6 સીટ તેમના ભાગે આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.