ETV Bharat / bharat

LNGP હોસ્પિટલ 400 દર્દીઓ પર પ્લાઝમા થેરાપીનો અભ્યાસ કરશે - પ્લાઝમા થેરેપી

કોરોનાના ગંભીર દર્દીઓના ઇલાજ માટે ઉપયોગિ નિવડતી પ્લાઝમા થેરાપીને લઇને દિલ્હી સરકારે LNGP હોસ્પિટલમાં અધ્યયન શરૂ કર્યુ છે. આ અધ્યયનમાં 400 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ અધ્યયન પુરૂ થવામાં ઓછામાં ઓછો દોઢ મહિનાનો સમયગાળો લાગશે. ત્યારબાદ સ્પષ્ટ રીતે કહી શકાય કે, ગંભીર દર્દીઓના ઇલાજ માટે થેરાપી કેટલીક અસરકારક છે.

LNGP હોસ્પિટલ 400 દર્દીઓ પર પ્લાઝમા થેરાપીનો અભ્યાસ કરશે

author img

By

Published : Jul 8, 2020, 3:30 PM IST

નવી દિલ્હી : કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર પહેલા દિલ્હી સરકારે પ્લાઝમા થેરેપીની શરૂઆત કરી છે. જેમાં સફળતા મળતી દેખાઇ રહી છે, પરંતુ હાલમાં ICMRએ તેના પર મ્હોર લગાવી નથી. થેરાપીને સાબિત કરવા માટે હોસ્પિટલમાં એક અધ્યયન શરૂ કર્યુ છે.

મળતી માહિતી મુજબ 400 દર્દીઓ સામેલ થશે. જેમાં તેઓને 200-200ના ગ્રુુપમાં વહેંચવામાં આવશે. જેમાં 200ને પ્લાઝમા થેરાપી આપવામાં આવશે. જ્યારે 200 લોકોને સામાન્ય ઇલાજ કરવામાં આવશે. હાલમાં હોસ્પિટલને 35 દર્દીઓનો ડેટા મળ્યો છે. મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી પણ અધ્યયનની માગ કરી ચૂક્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.