ETV Bharat / bharat

Breaking News...રક્ષાપ્રધાન રાજનાથસિંહ સુરત આવશે

xyz
xyz
author img

By

Published : Jan 13, 2020, 4:51 PM IST

Updated : Jan 13, 2020, 10:21 PM IST

22:17 January 13

રક્ષાપ્રધાન રાજનાથસિંહ સુરત આવશે

Surat breaking

  • રક્ષાપ્રધાન રાજનાથસિંહ સુરત આવશે
  • ૧૬મી જાન્યુઆરીના રોજ હજીરા સ્થિત એલ.એન્ડ ટી.કંપનીમાં ઉપસ્થિત રહેશે

20:47 January 13

લીંબડી તાલુકાના મૂળ બાવળા ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો

Surendranagar breaking

  • લીંબડી તાલુકાના મૂળ બાવળા ગામમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો
  • ઝઘડામા ચાર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી

20:20 January 13

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભરૂચ જીલ્લાના વાતાવરણમાં પલટો

Bharuch breaking

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભરૂચ જીલ્લાના વાતાવરણમાં પલટો
  • માવઠાની શક્યતા વચ્ચે ખેડૂતો સાથે પતંગ રસિયાઓ ચિંતાતુર
  • આવતીકાલે ૧૫ થી ૨૦ કી.મી.પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા 

19:08 January 13

JNUમાં ભડકેલી હિંસા મુદ્દે ABVPએ મીડિયા સમક્ષ કેટલાક વીડિયો રજૂ કર્યા

Delhi breaking

  • JNUમાં ભડકેલી હિંસા મુદ્દે ABVPએ મીડિયા સમક્ષ કેટલાક વીડિયો રજૂ કર્યા
  • ABVPએ કહ્યું કે લેફ્ટ સમર્થિત વિદ્યાર્થીઓએ હિંસા ભડકાવી
  • આ પત્રકાર પરિષદ પ્રેસ ક્લબ ઑફ ઈંડિયામાં કરવામાં આવી હતી.
     
17:44 January 13

જામનગર:મોડાસા 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ મામલો

Jamnagar breaking

  • લાલ બંગલાથી જિલ્લા કલેકટર કચેરી સુધી બાઈક રેલી યોજવામાં આવી
     
  • દલિત સમાજ દ્વારા બાઈક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

17:32 January 13

ખેડા જિલ્લામાંથી CAA સમર્થનમાં લખાયેલા પાત્રો મોકલાયા

Kheda breaking

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને મોકલવા માટે ખેડા જિલ્લા ના અલગ અલગ વિસ્તારમાં લખાયા હતા 51000 પાત્રો
  • ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં આપ્યા પાત્રો

15:52 January 13

Ahmedabad Breaking

અમદાવાદ

  • સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન અંતર્ગત AMC નો મહત્વ નો નિર્ણય
  • શહેરમા ગંદકી કરવી પડશે ભારે,રૂ 5000 થી લઇ 5 લાખ નો કરાશે દંડ
  • ગમે ત્યાં ગંદકી કરતા લોકો સામે AMC કરશે દંડ

અમદાવાદ

  • MJ લાયબ્રેરીનું ડ્રાફ્ટ બજેટ રજૂ. મ્યુ.કોર્પોરેશન દ્વારા 15.88 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ

Intro:Body:

Live page for b shift

Conclusion:
Last Updated : Jan 13, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.