ETV Bharat / bharat

ઝારખંડ: તમાડમાં લેન્ડમાઈન વિસ્ફોટ, 2 કોબરા જવાન ઘાયલ - ઝારખંડના તાજા સમાચાર

રાંચી: ઝારખંડની રાજધાની રાંચીની નજીકના વિસ્તારમાં તમાડમાં લેન્ડ મઈન વિસ્ફોટની ઘટના બની છે. આ ઘટનામાં કોબરાના જવાનોને નિશાને બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ID બ્લાસ્ટમાં 2 જવાન ધાયલ થયા છે.

The landmine exploded in a cacophony
તમાડમાં લેન્ડમાઈન વિસ્ફોટ થયો
author img

By

Published : Dec 8, 2019, 3:39 PM IST

તામડ રાજધાનીને પાસે આવેલા નક્સલવાદી પ્રભાવિત વિસ્તાર છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર નીકળેલા કોબ્રાના સૈનિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ID બ્લાસ્ટને કારણે કોબ્રાના બે બટાલિયન જવાન ઘાયલ થયા છે.

તમાડમાં લેન્ડમાઈન વિસ્ફોટ થયો

ઉલ્લેખનીય છે કે, 7 ડિસેમ્બર પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસ-પાસના જંગલમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં, કોબરા બટાલિયનના 203 જવાન સામેલ હતા.

સર્ચ ઓપરેશનના કારણે ID બ્લાસ્ટમાં 2 જવાન ધાયલ થયા છે. બંને હેલીકૉપ્ટરથી રાંચીમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ એક જવાનને એર એમ્બયુલન્સ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા છે.

આ સમગ્ર ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.

Intro:Body:

Landmines explosion in Tamar Ranchi two cobra jawan injured

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.