ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં હથિયારના કારખાનાનો પર્દાફાશ, પાંચની ધરપકડ

author img

By

Published : May 30, 2020, 2:05 PM IST

કોલકાતા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કુલટીમાં એક હથિયાર કારખાનનાને ઝડપી પાડ્યું છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને આ દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Etv Bharat, GUjarati News, Kolkata Police Special Task Force finds out an arm factory at Kulti
Kolkata Police Special Task Force finds out an arm factory at Kulti

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની કોલકાતા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આસનપોલથી સટે કુલટીમાં એક હથિયાર કારખાનાનો પર્દાફાશ કર્યો છે.

એક કેદીની પૂછપરછ બાદ, એસટીએફે આસનસોલથી સટે કુલ્ટીમાં હથિયારના કારખાના વિશે તપાસ હાથ ધરી હતી. શુક્રવારે રાત્રે એસટીએફે એક અભિયાન ચલાવ્યું જેમાં તેમણે આ કામમાં સામે પાંચ લોકોની ધરપકડ કરી હતી.

આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી 350 સેમી ઑટોમેટિક 7 મિમી પિસ્ટોલ પણ જપ્ત કરી હતી.

વધુમાં જણાવીએ તો ધરપકડ કરાયેલા લોકોના નામ મોહમ્મદ ઇશાર અહમદ, મોહમ્મદ આરિફ, સૂરજ કુમાર શો, ઉમેશ કુમાર શો, અરુણ વર્મા છે. આ બધા ધનબાદના રહેવાસી છે.

હથિયારીની ફેક્ટ્રીની પાછળ મુખ્ય આરોપી કોણ છે અને શું તે મુંગેર આર્મ્સ ફેક્ટ્રીમાં એન્જિનિયર છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

બિહારના મુંગેર જિલ્લો હથિયારના કારખાના માટે જાણીતો છે. અહીં જે લોકો દેશી હથિયાર બનાવે છે. તેમને સ્થાનિક લોકો એન્જિનિયર્સ કહે છે. એન્જિનિયર્સ શબ્દને અહીંયા કોડવર્ડ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.