ETV Bharat / bharat

જાણો અરવલ્લી બેઠકની આકડાંકીય માહિતી અને તેનો રાજકીય ઇતિહાસ

મોડાસાઃ ચૂંટણી પંચે આગામી 17મી લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં કુલ 16 બેઠકો પર 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે. તો આવો જાણીએ આ બેઠકનું રાજકીય ગણિત અને કેવો રહ્યો છે આ બેઠકનો ઈતિહાસ.

author img

By

Published : Mar 16, 2019, 12:34 PM IST

ડિઝાઇન ફોટો

જે અંતર્ગત સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 13 તાલુકાઓ અને 7 વિધાનસભા ક્ષેત્રો છે. જેમાં મોડાસા ભિલોડા બાયડ અને સાબરકાંઠામાં હિંમતનગર પ્રાંતિજ ઇડર ખેડબ્રહ્માનો સમાવેશ થાય છે. ઓગષ્ટ 2013માં સાબરકાંઠામાંથી વિભાજીત કરી અરવલ્લી જિલ્લો બનાવામાં આવ્યો હતો.

આંકડાકીય માહિતીઃ

અરવલ્લી જિલ્લામાં ભિલોડા પુરૂષ-૧,૪૫,૪૩૩ અને સ્ત્રી- ૧,૩૯,૪૭૧ અન્ય- ૧૫ મળી કુલ -૨,૮૪,૯૧૯ મતદારો તથા મોડાસા પુરૂષ-૧,૨૯,૦૮૨ અને સ્ત્રી- ૧,૨૨,૫૮૩ અન્ય- ૦૮ મળી કુલ-૨,૫૧,૬૭૩ મતદારો છે. જયારે બાયડ પુરૂષ-૧,૧૭,૬૯૮ અને સ્ત્રી- ૧,૧૦,૫૦૪ મળી કુલ-૨,૨૮,૨૦૨ મતદારો છે. આમ, અરવલ્લી જિલ્લાના કુલ મતદારોની સંખ્યા- ૭,૬૪,૭૯૪ છે.

સાબરકાઠાં જિલ્લામાં હિંમતનગર પુરૂષ- ૧,૩૩,૪૨૨ અને સ્ત્રી ૧,૨૬,૯૭૮ અન્ય ૧૫ મળી કુલ ૨,૬૦,૪૧૫ મતદારો, ઇડર પુરૂષ- ૩૭,૦૫૪ સ્ત્રી ૧,૩૦,૨૭૩ અન્ય 08 મળી કુલ ૨૬૭૩૩૫ મતદારો ખેડબ્રહ્મા પુરૂષ- ૧,૨૪,૬૪૯ સ્ત્રી ૧,૧૮,૧૪૧ અન્ય 0૫ મળી કુલ ૨,૪૨,૭૯૫ મતદારો છે. પ્રાંતિજ પુરૂષ- ૧,૨૬,૨૦૯ અને સ્ત્રી ૧,૧૭,૧૩૮ અન્ય 01 મળી કુલ ૨,૪૩,૩૪૮ મતદારો છે. આમ, સાબરકાંઠા જિલ્લાના કુલ મતદારોની સંખ્યા ૧૦,૧૩,૮૯૩ છે. આ સીટ ઉપર કુલ અંદાજીત હાલના મતદારોની સંખ્યા ૧૭ લાખ ૬૪ હજાર ૭૯૪ જેટલા છે.

જાતિગત સમીકરણની આ બેઠક પરનાં કુલ ૧૭ લાખ ૬૪ હજાર મતદારો પૈકી સૌથી વધુ ક્ષત્રિય્ ઠાકોર સમાજના મતો અંદાજીત ૪ લાખ ૫૦ હજાર છે. જયારે એસ. ટી સમાજના કુલ મતદારો અંદાજીત 3 લાખ 55 હજાર છે. જયારે પટેલ સમાજના અંદાજીત 3 લાખ 25 હજાર મતો છે. જયારે 1 લાખ 50 હજાર જેટલા મુસ્લિમ મતદારો છે. 1 લાખ 48 હજાર એસસીનાં મતદારો છે. 91 હજાર બ્રાહ્મણ મતદારો છે. 37 હજાર રાજપૂત મતદારો, 50 હજાર દેસાઈ મતદારો, 18 હજાર જૈન મતદારો, 9 હજાર ખ્રીસ્તી મતદારો અને 1 લાખ 42 હજાર ઈતર મતદારો છે. એ જોતા એવું અંદાજ લગાવી શકાય કે આ બેઠક પર ક્ષત્રીય, ઠાકોર, પટેલ અને આદિવાસી સમાજના ઉમેદવાર હોય તો તેમણે તેમના સમાજનું સમર્થન મળે તો ઉમેદવાર આ સીટ જીતી શકે.

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

નામ પક્ષ વર્ષ કેટલા વોટે જીત્યા
મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસ 2004 39928
મહેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ 2009 17,155
દિપસિંહ રાઠોડ ભાજપ 2014 84, 455

હાલ જ્યારે બંન્ને પક્ષોએ આ સીટ પર ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે સંભવિત ઉમેદાવારોમાં ભાજપમાં હાલના ચાલુ સાંસદ દિપસિંહ રાઠોડને પાર્ટી રીપીટ કરશે કે કેમ તે અટકળો ચાલી રહી છે. અન્ય ઉમેદવારોમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ અને પૂર્વ સાંસદ ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણની વાત ચર્ચામાં છે.

બીજી બાજુ કોંગ્રેસ પક્ષમાં પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને અથવા તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ પટેલને ટીકીટ આપવામાં આવે તો ભાજપને બરાબર ટક્કર આપી શકે તેમ છે. મહેન્દ્રસિંહ બારૈયાને ટીકીટ આપવામાં આવે તો તેઓના સમાજનું તેમજ અન્ય સમાજોનું સમર્થન મળે તેમ છે. જયારે ડાહ્યાભાઈ પટેલ ચૌધરી સમાજમાંથી આવે છે ત્યારે કોંગ્રેસને ફાયદો થાય તેમ છે. પાટીદારોના કુલ 3 લાખ 25 હજાર મતદારો પૈકી ચૌધરી સમાજના ૧ લાખ ૨૫ હજાર મતદારો છે. જે મુખ્યત્વે ભાજપ તરફી મતદારો છે. આ મતોમાંથી જો ડાહ્યાભાઈ પટેલ 40 ટકા મતો લાવી શકે તો કોંગ્રેસ જીતી શકે છે. કોંગ્રેસ અને એન.સી.પી એ ગુજરાતમાં ગઠબંધન કર્યુ છે અને શંકરસિંહ વાધેલા પણ ઉમેદવારી કરી શકે છે.

સાબરકાંઠાની ચાર વિધાનસભાની સીટો પરથી હાલ ત્રણ ભાજપ અને એક કોંગ્રેસ હસ્તક છે. જ્યારે અરવલ્લીની ત્રણે વિધાનસભાની સીટો કોંગ્રેસના કબજામાં છે. જો કે લોકસભામાં કોંગ્રેસના વોટ ટકાવારી છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીથી ઘટી રહી છે.

Intro:Body:

    નામ                       પક્ષ                  કેટલા વોટે જીત્યા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.