દિલ્હીમાં રાજૌરી ગાર્ડનથી ધારાસભ્ય મન્જિદર સિંહ સિરસાએ કેન્દ્રીય ગૃહ વિભાગને SIT પાસે 1984ના શીખ રમખાણો મુદ્દે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ ફરીથી તપાસ કરવાની માંગ કરી છે. સિરસાએ કહ્યું કે, કેસની ફરીથી તપાસ થાય તો મુખ્યપ્રધાન કમલનાથ સજ્જન કુમારની જેમ જેલ જશે.
મન્જિદર સિંહ સિરસાનું નિવેદન
'કેન્દ્રીય ગૃહ વિભાગે SITને કહ્યું કે, તે 1984માં થયેલા શીખ રમખાણો બાદ કેસ બંધ થવાની બાબતે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ નવી રીતે તપાસ થાય. આ ઘટનામાં ફરીથી તપાસ થાય તો મુખ્યપ્રધાન પણ સજ્જન કુમારની જેમ જેલ ભેગા થઈ જશે.' આ રમખાણોમાં તેમની સંડોવણી અંગે નવી તપાસ બાદ ન્યાયાલયમાં સાબિત થશે.
શીખ રમખાણોની ફરી તપાસ થશે તો કમલનાથ જશે જેલમાં
ન્યુઝ ડેસ્ક: શિરોમણી અકાળી દળના નેતા મન્જિદર સિંહ સિરસાએ 1984ના સીખ રમખાણોની પુનઃ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જો ફરીથી તપાસ થશે તો આ ઘટનામાં નિર્દોષ સાબિત થયેલા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ જેલની અંદર હશે.
દિલ્હીમાં રાજૌરી ગાર્ડનથી ધારાસભ્ય મન્જિદર સિંહ સિરસાએ કેન્દ્રીય ગૃહ વિભાગને SIT પાસે 1984ના શીખ રમખાણો મુદ્દે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ ફરીથી તપાસ કરવાની માંગ કરી છે. સિરસાએ કહ્યું કે, કેસની ફરીથી તપાસ થાય તો મુખ્યપ્રધાન કમલનાથ સજ્જન કુમારની જેમ જેલ જશે.
મન્જિદર સિંહ સિરસાનું નિવેદન
'કેન્દ્રીય ગૃહ વિભાગે SITને કહ્યું કે, તે 1984માં થયેલા શીખ રમખાણો બાદ કેસ બંધ થવાની બાબતે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ નવી રીતે તપાસ થાય. આ ઘટનામાં ફરીથી તપાસ થાય તો મુખ્યપ્રધાન પણ સજ્જન કુમારની જેમ જેલ ભેગા થઈ જશે.' આ રમખાણોમાં તેમની સંડોવણી અંગે નવી તપાસ બાદ ન્યાયાલયમાં સાબિત થશે.
'सिख दंगों की होगी दोबारा जांच तो कमलनाथ जाएंगे जेल'
Published on :43 minutes ago | Updated on :19 minutes ago
ETV
शिरोमणि अकाली दल के नेता मनजिंदर सिंह सिरसा ने 1984 में हुए सिख दंगों की नए सिरे से जांच करवाने की मांग की है. उन्होंने कहा कि अगर फिर से जांच शुरू होती है तो इस मामले में बरी हुए मध्य प्रदेश के मुख्यमंत्री कमलनाथ भी जेल के अंदर होंगे. पढ़ें क्या है पूरा मामला....
नई दिल्ली: शिरोमणि अकाली दल के नेता और दिल्ली की राजौरी गार्डन से विधायक मनजिंदर सिंह सिरसा ने केंद्रीय गृह मंत्रालय ने एसआईटी से 1984 के सिख दंगों को लेकर हुए बंद मामले में मध्य प्रदेश के मुखयमंत्री कमलनाथ के खिलाफ नए तरीके से जांच करने की मांग की है.सिरसा ने कहा कि केस की फिर से जांच होने पर सीएम कमलनाथ सज्जन कुमार की तरह जेल जाएंगे.etv bharat sirsaमनजिंदर सिंह सिरसा का बयानमनजिंदर सिंह सिरसा ने कहा, 'केंद्रीय गृह मंत्रालय ने एसआईटी से कहा है कि वह 1984 में हुए सिख दंगों के बाद, केस के बंद मामले में मध्य प्रदेश के मुख्यमंत्री कमलनाथ के खिलाफ नए तरीके से जांच करें.'मनजिंदर सिंह सिरसा से बातचीत.सिरसा ने इसके साथ ही कहा कि अब मामले की फिर से जांच के साथ, कमलनाथ सज्जन कुमार की तरह जेल जाएंगे, जो गांधी परिवार के कारण Z + सुरक्षा का आनंद ले रहे थे. 1984 में हुए दंगों में उनकी संलिप्तता उनके खिलाफ नई जांच पूरी होने के बाद अदालत में साबित होगी.etv bharat sirsaमनजिंदर सिंह सिरसा का बयानपढ़ें- राजस्थान: पैसे के बदले 500 परिवारों ने बच्चों को गिरवी रखाबता दें कि 1984 में इंदिरा गाँधी के हत्या के बाद सिख-विरोधी दंगे भड़क उठे थे. इस दंगे के आरोप में कांग्रेस नेता सज्जन कुमार को 17 दिसम्बर 2018 को दिल्ली उच्च न्यायालय ने उम्र कैद की सजा सनाई थी. जबकि मध्य प्रदेश के सीएम कमलनाथ पर आरोप साबित नहीं हो सके थे.
'સીખ રમખાણોની ફરી તપાસ થશે તો કમલનાથ જશે જેલમાં'
ન્યુઝ ડેસ્ક/નવી દિલ્હીઃ શિરોમણી અકાળી દળના નેતા મજિન્દર સિંહ સિરસાએ 1984ના સીખ રમખાણોની પુનઃ તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો ફરીથી તપાસ થશે તો આ ઘટનામાં નિર્દોશ સાબિત થયેલા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ જેલની અંદર હશે.
દિલ્હીમાં રાજૌરી ગાર્ડનથી ધારાસભ્ય મજિન્દર સિંહ સિરસાએ કેન્દ્રીય ગૃહ વિભાગને SIT પાસે 1984ના સીખ રમખાણો મુદ્દે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ ફરીથી તપાસ કરવાની માંગ કરી છે. સિરસાએ કહ્યું કે કેસની ફરીથી તપાસ થાય તો મુખ્યપ્રધાન કમલનાથ સજ્જન કુમારની જેમ જેલ જશે.
મજિન્દર સિંહ સિરસાનું નિવેદન
'કેન્દ્રીય ગૃહ વિભાગે SITને કહ્યું કે તે 1984માં થયેલા સિખ રમખાણો બાદ કેસ બંધ થવાની બાબતે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ વિરૂદ્ધ નવી રીતે તપાસ થાય. આ ઘટનામાં ફરીથી તપાસ થાય તો મુખ્યપ્રધાન પણ સજ્જન કુમારની જેમ જેલ ભેગા થઈ જશે.' આ રમખાણોમાં તેમની સંડોવણી અંગે નવી તપાસ બાદ ન્યાયાલયમાં સાબિત થશે.
1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ સીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોના આરોપસર કોંગ્રેસ નેતા સજ્જન કુમારને 17 ડિસેમ્બર 2018ના રોજ દિલ્હીના ઉચ્ચતમ ન્યાયાલયે આજીવન કેદની સજા સંભળાવી હતી. જ્યારે મધ્યપ્રદેશના CM કમલનાથ પર આરોપ સાબિત થયા ન હતા.
Conclusion: