ETV Bharat / bharat

ઉતાસણી નજીક આવતાં મંદીના માહોલ વચ્ચે વેપારીઓને મળી રાહત - Holi

જૂનાગઢઃ જિલ્લામાં ધૂળેટીના તહેવાર નિમિત્તે દારીયા-ખજૂરની ખરીદી કરતા ગ્રાહકો જોવા મળી રહ્યા છે.

ધૂળેટીની તૈયારીઓ પૂરજોશમાં શરુ
author img

By

Published : Mar 17, 2019, 10:56 AM IST

હાલમાં ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કેશોદની મુખ્ય બજારોમાં દારીયા ખજૂર પતાસા મમરા ધાણી સહીતની વિવિધ વેરાયટીઓ સાથે અસંખ્ય સ્ટોલ ઉભા થયા છે. જેમાં ગ્રાહકો ખરીદી કરતા જોવા મળે છે. હાલના સ્ટોલની સંખ્યા વધુ હોવાથી ગ્રાહકોની ખરીદીમાં ભારે ભીડ જોવા મળતી નથી.

ધૂળેટીની તૈયારીઓ પૂરજોશમાં શરુ

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં જે ખજૂર પતાસા દારીયા સહીત પુષ્કળ પ્રમાણમાં લોકો ખાવાનુ પસંદ કરતા હતા અને લ્હાણી કરી આગ્રહ ભેર ખવડાવતા જેનું પ્રમાણ ધીરે-ધીરે ઘટવા લાગયું છે. માત્ર તહેવારોની ઉજવણી પુરતી નહીવત ખરીદી કરી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.

હાલ બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે, પરંતુ ઉતાસણી નજીક આવતા જ જૂનાગઢ જિલ્લામાં થોડીઘણી ખરીદી નીકળતા વેપારીઓને થોડી રાહત મળી હતી.

એંકર
જુનાગઢ જિલ્લામાં  ધુળેટીના તહેવાર નિમિત્તે દારીયા ખજુર સહીત ખરીદી કરતા ગ્રાહકો 
શહેરની મુખ્ય બજારોમાં અસંખ્ય સ્ટોલમાં  ખરીદી કરતા ગ્રાહકો. 
હાલમાં ધુળેટીના તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેશોદની મુખ્ય બજારોમાં દારીયા ખજુર પતાસા મમરા ધાણી સહીતની વિવિધ વેરાયટીઓ સાથે અસંખ્ય સ્ટોલ ઉભા થયા છે જેમાં ગ્રાહકો ખરીદી કરતા જોવા મળેછે પણ હાલના સ્ટોલોની  સંખ્યા વધુ હોય ગ્રાહકોની ખરીદીમાં ભારે ભીડ જોવા મળતી નથી 
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલાં જે ખજુર પતાસા દારીયા સહીત પુષ્કળ પ્રમાણમાં લોકો ખાવાનુ પસંદ કરતા હતા અને લ્હાણી કરી આગ્રહ ભેર ખવડાવતા જેનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગયુછે માત્ર તહેવારોની ઉજવણી પુરતુ નહીવત ખરીદી કરી ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહીછે 
ખાસ કરીને જોઇએ તો હાલ બજારમાં મંદીનો માહોલ સર્જાયો છે પરંતુ ઉતાસણી નજીક આવતાજ જુનાગઢ જિલ્લામાં થોડીઘણી ખરીદી નીકળતા વેપારીઓ ને થોડી રાહત મળી હતી સંજય વ્યાસ જુનાગઢ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.