ETV Bharat / bharat

JEE મેઈન પરીક્ષાના પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ - SMIT CHAUHAN

અમદાવાદઃ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મળવવા માટે લેવામાં આવતી JEE મેઈન પરીક્ષાના પરિણામો જાહેર થઇ ગયા છે. NATની ઓફીશીયલ વેબસાઈટ jeemain.nic.in પર પરિણામ જાહેર કરાયું છે. વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખની મદદથી લોગ ઇન કરી પરિણામ જોઈ શકશે.

jee
author img

By

Published : Apr 30, 2019, 1:00 PM IST

આ વર્ષે JEE મેઈન 2019માં કુલ 24 વિદ્યાર્થીઓ 100 પર્સેન્ટાઈલ રેન્ક મેળવવામાં સફળ રહ્યા છે. JEE મેઈન 2019ના પેપર-1માં ટોપ કરનાર વિદ્યાર્થીઓની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. જેમાં દિલ્હીના શુભાન શ્રીવાસ્તવે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. બિહારના અવિનભ ભારદ્વાજ, ચંદીગઢના દીશાંક જીન્દલ, હરિયાણાના દ્રવ્ય મારવાહ, ઉત્તરપ્રદેશના હિમાંશુ ગૌરવ સિંહ, ઉત્તરાખંડના પ્રતિક તીબ્રેવાલે ટોપ કર્યું છે.

JEE MAIN RESULT 2019
કોન્સેપ્ટ ઈમેજ

દેશભરના વિવિધ કેન્દ્રો પર 7,8,9,10 અને 12 એપ્રિલના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રતિષ્ઠિત એન્જીનીયરીંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈ મેઈન પરીક્ષાઓ લેવામાં આવે છે.

Intro:Body:

જેઈઈ મેઈન પરીક્ષાના પરિણામ જાહેર: ૨૪ વિદ્યાર્થીઓએ મેળવ્યા ૧૦૦ માર્ક્સ

અમદાવાદ

એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ મળવવા માટે લેવામાં આવતી જેઈઈ મેઈન પરીક્ષાના પરિણામો જાહેર થઇ ગયા છે અને NATની ઓફીશીયલ વેબસાઈટ jeemain.nic.in પર પરિણામ જાહેર કરાયું છે, વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખની મદદથી લોગ ઇન કરી પરિણામ જોઈ શકશે.

આ વર્ષે જેઈઈ મેઈન ૨૦૧૯માં કુલ ૨૪ વિદ્યાર્થીઓ પુરેપુરા ૧૦૦ ગુણ મેળવવામાં સફળ રહ્યા છે. જેઈઈ મેઈન ૨૦૧૯ના પેપર ૧ માં ટોપ કરનાર વિદ્યાર્થીઓની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. જેમાં દિલ્હીના શુભાન શ્રીવાસ્તવે પ્રથમ ક્રમાંક હાસલ કર્યો છે. બિહારના અવિનભ ભારદ્વાજ, ચંદીગઢના દીશાંક જીન્દલ, હરિયાણાના દ્રવ્ય મારવાહ, ઉત્તરપ્રદેશના હિમાંશુ ગૌરવ સિંહ, ઉત્તરાખંડના પ્રતિક તીબ્રેવાલે ટોપ કર્યું છે. 

દેશભરના વિવિધ કેન્દ્રો પર ૭,૮,૯,૧૦ અને ૧૨ એપ્રિલના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦.૨૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રતિષ્ઠિત એન્જીનીયરીંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈ મેઈન પરીક્ષાઓ લેવામાં આવે છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.