આ અંગે ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં જ સુરક્ષાબળો દ્વારા મારી નખાયેલા અંસાર ગજાવતુલ હિંદની ગેંગના જાકિર મૂસાનો બદલો લેવા માટે અલકાયાની દક્ષિણ કાશ્મીરમાં પુલાવામાં જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં એક જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા દરમિયાન કે તે પહેલા હુમલો કરે તેવી શક્યતાઓ છે.
નામ પ્રકાશિત ન કરવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, "જાણકારીને રાજ્યમાં આતંકવાદ ખત્મ કરવાના અભિયાનમાં જોડાયેલા તમામ સુરક્ષાબળો સુધી પહોંચાડવામાં આવી છે." હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. પરંતુ આગામી અમરનાથ યાત્રાના કારણે સુરક્ષાબળો પહેલાથી જ સચેત છે.
તીર્થયાત્રી અમરનાથ યાત્રાની પવિત્ર ગુફા સુધી જવા માટે જે રસ્તે જાય છે, તે રસ્તો અવંતિપોરા થઈને પસાર થાય છે. સંભવિત હુમલાની જાણકારીને સેના, CRPF, BSF, ITBP, SSB અને રાજ્ય પોલીસ સુધી પહોંચાડવામાં આવી છે.
Intro:Body:
पाक से संभावित आतंकी हमले की जानकारी के बाद जम्मू एवं कश्मीर में हाई अलर्ट
(14:23)
श्रीनगर, 16 जून (आईएएनएस)| कश्मीर में एक बड़े आतंकी हमले के बारे में खुफिया जानकारी, जिसे कथित तौर पर पाकिस्तान द्वारा साझा किया गया है, के बाद घाटी में हाई अलर्ट जारी किया गया है।
एक शीर्ष सुरक्षा अधिकारी ने रविवार को यहां यह जानकारी दी।
अधिकारी ने कहा, खुफिया जानकारी में कहा गया है कि हाल ही में सुरक्षाबलों द्वारा मारे गए अंसार गजावतुल हिंद (एजीएच) के सरगना जाकिर मूसा की मौत का बदला लेने के लिए अलकायदा की दक्षिण कश्मीर के पुलवामा जिले के अवंतीपोरा इलाके में एक जुलाई से शुरू हो रही अमरनाथ यात्रा के दौरान या इससे पहले हमले को अंजाम देने की योजना है।
नाम उजागर नहीं करने की शर्त पर अधिकारी ने बताया, "जानकारी को राज्य में आतंकवाद रोधी अभियानों में लगे सभी सुरक्षा बलों के साथ साझा किया गया है। हाई अलर्ट जारी कर दिया गया है, हालांकि आगामी अमरनाथ यात्रा के चलते सुरक्षाबल पहले से ही अधिकतम अलर्ट पर है।"
तीर्थयात्री अमरनाथ की पवित्र गुफा तक जाने के लिए जिस रास्ते से जाते हैं, वह रास्ता अवंतिपोरा से होकर गुजरता है।
संभावित हमले की जानकारी को सेना, सीआरपीएफ, बीएसएफ, आईटीबीपी, एसएसबी और राज्य पुलिस के साथ साझा किया गया है।
उन्होंने कहा, "आगामी अमरनाथ यात्रा की समग्र सुरक्षा के लिए केंद्रीय सशस्त्र पुलिस बल (सीएपीएफ) की लगभग 450 अतिरिक्त कंपनियों को तैनात किया जा रहा है। यह पहले से ही आतंकवाद विरोधी अभियानों में लगी कंपनियों के अतिरिक्त कंपनियां हैं।"
अधिकारी ने कहा, "खुफिया जानकारी में कहा गया है कि अल कायदा एजीएच सरगना जाकिर मूसा की मौत का बदला लेने के लिए हमले की योजना बना रहा है।" उन्होंेने कहा, "अगर ये जानकारी नहीं मिलती तो भी सुरक्षा में कमी करने का सवाल नहीं उठता।"
14 फरवरी को, पुलवामा जिले में सीआरपीएफ के काफिले पर हुए आतंकवादी हमले में 40 जवान मारे गए थे।
इस हमले से भारत और पाकिस्तान के बीच सैन्य तनाव बढ़ गया था।
--आईएएनएस
પાકિસ્તાનથી આંતકી હુમલાની શક્યતા, જમ્મુ અને કાશ્મીરમાં હાઈ એલર્ટ
શ્રીનગરઃ કાશ્મીરમાં એક મોટા આંતકી હુમાલાની ગુપ્ત જાણકારી બાદ પહાડી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ આ વિશેની માહિતી આપી છે.
આ અંગે ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે ગુપ્ત જાણકારીમાં કહેવાયું છે કે હાલમાં જ સુરક્ષાબળો દ્વારા મારી નખાયેલા અંસાર ગજાવતુલ હિંદની ગેંગના જાકિર મૂસાનો બદલો લેવા માટે અલકાયાની દક્ષિણ કાશ્મીરમાં પુલાવામાં જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં એક જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા દરમિયાન કે તે પહેલા હુમલો કરે તેવી શક્યતાઓ છે.
નામ પ્રકાશિત ન કરવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, "જાણકારીને રાજ્યમાં આંતકવાદ ખત્મ કરવાના અભિયાનમાં જોડાયેલા તમામ સુરક્ષાબળો સુધી પહોંચાડવામાં આવી છે." હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. પરંતુ આગામી અમરનાથ યાત્રાના કારણે સુરક્ષાબળો પહેલાથી જ સચેત છે.
તીર્થયાત્રી અમરનાથ યાત્રાની પવિત્ર ગુફા સુધી જવા માટે જે રસ્તે જાય છે, તે રસ્તો અવંતિપોરા થઈને પસાર થાય છે.
સંભવિત હુમલાની જાણકારીને સેના, CRPF, BSF, ITBP, SSB અને રાજ્ય પોલીસ સુધી પહોંચાડવામાં આવી છે.
Conclusion: