આ વિસ્તારમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ સતત બનતી હોય છે.
જમ્મુ કાશ્મિરના રામબનમાં ભૂસ્ખલન, 1નું મોત
જમ્મું કાશ્મિર: જમ્મુ કાશ્મિરના રામબન જિલ્લામાં રવિવારે ભૂસ્ખલનના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું તો 3 લોકોને ગંભીર ઇજા થઈ છે. પોલીસે આ બાબતે કહ્યું કે, ભૂસ્ખલન જિલ્લાના ખારી વિસ્તારમાં ખારી માહૂ માર્ગ પર સવારે થયું હતું.
file photo
આ વિસ્તારમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ સતત બનતી હોય છે.
Intro:Body:
Conclusion: