ETV Bharat / bharat

સાયકોની જેમ વર્તે છે જગમોહન રેડ્ડીઃ ચંદ્રબાબુ નાયડુ - chandrababu naidu

અમરાવતી: તેલુગુ દેશમ પાર્ટી(TDP)ના વડા ચંદ્રબાબુ નાયડુએ  વર્તમાન રાજ્ય સરકાર પર લોકવિરોધી નીતિઓ લાગુ કરવાનો, અન્ય પક્ષોના નેતાઓ વિરુદ્ધ ગેરકાયદેસર કેસ કરવાનો અક્ષેપ કર્યો છે.

chandrababu-naidu
author img

By

Published : Oct 12, 2019, 8:12 PM IST

Updated : Oct 12, 2019, 8:48 PM IST

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી પર નિશાન સાધતા કહ્યું છે કે, 'જે લોકો મારા માટે સારા છે, તેમના માટે હું સારો છું, પરંતુ જગનમોહન રેડ્ડી (આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન) સાયકોની જેમ વર્તે છે.'

સિવિલ વહીવટી તંત્રે તાજેતરમાં આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં કૃષ્ણ નદીના કાંઠે અનધિકૃત બાંધકામો તોડવાનું શરૂ કર્યું છે.

Intro:Body:

साइको की तरह काम कर रहे जगनमोहन रेड्डी : चंद्रबाबू नायडू

टीडीपी प्रमुख चंद्रबाबू नायडू ने मौजूदा राज्य सरकार पर जनविरोधी नीतियों को लागू करने का आरोप लगाते हुए कहा है कि सीएम जगनमोहन रेड्डी साइको को तरह काम कर रहे हैं.

अमरावती : तेलुगू देशम पार्टी (टीडीपी) के मुखिया चंद्रबाबू नायडू ने आंध्र प्रदेश के मुख्यमंत्री जगन मोहन रेड्डी पर निशाना साधते हुए कहा है कि वह 'साइको' की तरह काम कर रहे हैं.

चंद्रबाबू ने कहा कि राज्य सरकार जनविरोधी नीतियों को लागू कर रही है, अन्य दलों के नेताओं के खिलाफ अवैध मामले दायर किये जा रहे हैं.

नायडू ने कहा, 'मैं उन लोगों के लिए अच्छा हूं, जो मेरे लिए अच्छे हैं, लेकिन जगनमोहन रेड्डी (आंध्र प्रदेश के मुख्यमंत्री) एक साइको की तरह काम कर रहे हैं.'

बता दें, आंध्र प्रदेश की राजधानी अमरावती में नागरिक प्रशासन की ओर से अभी हाल में कृष्णा नदी के तट पर बने अनाधिकृत निर्माणों को ध्वस्त करने की कार्रवाई शुरू कर दी गई है.

Conclusion:
Last Updated : Oct 12, 2019, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.