ETV Bharat / bharat

PoKમાં 6-10 આતંકી ઠાર, ભારતના 2 જવાન શહીદ: સેના પ્રમુખ બિપિન રાવત - Azad Jammu and Kashmir

શ્રીનગર: ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) સ્થિત આતંકી અડ્ડાઓ પર મોટી કાર્યવાહી કરતા કેમ્પોને નષ્ટ કર્યાં છે. સેનાએ આ કાર્યવાહીમાં 5 આતંકીઓને ઠાર કર્યાં છે. આ મામલે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સેના પ્રમુખ બિપિન રાવત સાથે વાત કરી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આતંકવાદી અડ્ડાઓ પર હુમલો થયા બાદ પાકિસ્તાનના 6-10 સૈનિકોનાં મોત થયાની વિગતો મળી છે. આ હુમલાને કારણે પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતના નવ સૈનિકો માર્યા ગયા છે. જોકે ભારતે આની પુષ્ટિ કરી નથી.

PoKમાં 6-10 આતંકી ઠાર, ભારતના 2 જવાન શહિદ: સેના પ્રમુખ બિપિન રાવત
author img

By

Published : Oct 20, 2019, 1:17 PM IST

Updated : Oct 20, 2019, 7:46 PM IST

રક્ષાપ્રધાન રાજનાથસિહે આ મામલે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે વાતચીત કરી હતી.

આ મામલે પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે, પાક સેનાના ફાયરિંગમાં 9 ભારતીય સૈનિકોના મોત થયા છે. પાકિસ્તાને આ પણ દાવો કે, ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાની સૈનિક અને 3 નાગરિકોના મોત થયા છે. આ સિવાય બે સૈનિક અને પાંચ નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદી અડ્ડાઓ પર હુમલો થયા બાદ પાકિસ્તાનના 6-10 સૈનિકોનાં મોત થયાની વિગતો મળી છે. આ હુમલાને કારણે પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતના નવ સૈનિકો માર્યા ગયા છે. જોકે ભારતે આની પુષ્ટિ કરી નથી.

પાકિસ્તાની સેના આ વિસ્તારમાં આતંકીઓને ભારતીય સરહદમાં ધુસાડવાની કોશિશ કરી રહી હતી.

ભારતીય સેનાએ આ આતંકી કેમ્પોને નિશાનો બનાવવા માટે આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો અને આતંકી શિવરોને નષ્ટ કર્યા હતાં.

આ અગાઉ પાકિસ્તાની સૈનિકોએ સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કરતા જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં રવિવારે ફાયરિંગ કર્યું હતું.

આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું. અને બે સૈનિક શહીદ થયા હતાં.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/indian-army-attacks-on-terrorist-camps-inside-pok/na20191020115438122

भारतीय सेना ने PoK के अंदर घुसकर आतंकी कैंप तबाह किए

Conclusion:
Last Updated : Oct 20, 2019, 7:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.