ETV Bharat / bharat

ખોવાયેલા વિમાનને શોધવા ભારતીય વાયુસેનાની જાહેરાત, જાણ આપવા પર મળશે 5 લાખ રૂપિયા

ન્યૂઝ ડેસ્ક: ભારતીય વાયુસેનાએ શનિવારે જાહેરાત કરી હતી કે, ખોવાયેલુ વિમાન એએન- 32ના લોકેશનની જે જાણ કરશે તેને 5 લાખનું ઈનામ આપવામાં આવશે.એયર ઈસ્ટર્ન, એયર કમાંડના માર્શલ આરડી માથુરએ તેની જાહેરાત કરી હતી. જેમાં આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે.

ani
author img

By

Published : Jun 9, 2019, 7:15 AM IST

ભારતીય વાયુસેનાનું વિમાન લગભગ 6 દિવસથી ગુમ થયેલુ છે. તેમ છતા હજૂ પણ તેનો કોઈ જ પત્તો નથી મળ્યો. શુક્રવારે ભારતીય નેવીએ તમિલનાડૂમાં અરક્કોણમમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. પણ હજૂ સુધી સફળતા હાથ લાગી નથી. આ વિમાનમાં 13 લોકો સવાર હતાં. એટલા માટે વાયુસેનાએ ગાયબ થયેલા આ વિમાન માટે જાણ આપનારને 5 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.