ETV Bharat / bharat

અમેરીકા સાથે વ્યાપાર સબંધો મજબુત બનાવવાની સાથે ચીની કંપનીઓને પણ આમંત્રણ: સીતારમણ - અમેરીકા સાથે વ્યાપારના વાટાઘાટો તીવ્ર

વોશિંગ્ટન: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે,ચીનમાંથી બહાર નીકળતી કંપનીઓને ભારતમાં વેપાર કરવા આમંત્રણ આપવામાં આવશે. એ સાથેજ એમણે કહ્યું કે, અમેરીકા સાથે વ્યાપારીક સબંધોની વઘુ મજબુત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

etv bharat
author img

By

Published : Oct 20, 2019, 10:07 PM IST

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત અને અમેરીકાની વચ્ચેના વેપાર સબંધો અંગે વાટાઘાટો ચાલી રહી છે. એમણે આ સમાધાન ટૂંક સમયમાં થશે એવી આશા વ્યક્ત કરી હતી. સીતારમણે યુ.એસના નાણામંત્રી સ્ટીવન મુચીન સાથે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના વેપાર અંગે ટૂંકી ચર્ચા કરી હતી. મુચીન આ મહિનાની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવવાના છે. ત્યારે સીતારમણે શનિવારે કહ્યું હતું કે, આ મુદ્દે ભારતના વાણિજ્ય પ્રધાન અને યુ.એસ.ના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝર દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. મને માહિતી મળી છે કે, આ વાટાઘાટો પૂર્ણ ઝડપે ચાલી રહી છે. મને આશા છે કે, ટૂંક સમયમાં આ કરાર મુદે ઝડપથી સમજૂતી થઈ જશે.

અમેરીકા સાથે વ્યાપારના વાટાઘાટો તીવ્ર બની રહ્યા છે, ચીની કંપનીઓને પણ આમંત્રણ આપવામાં આવશે : સીતારમણ

સીતારમણે વધુમાં કહ્યું છે કે, તે આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. જે ભારતને ચીન કરતા રોકાણમાં આગળ જોઇ રહી છે. તેમણે કહ્યું કે, આવા ઉદ્યોગના દિગ્ગજો જેઓ તેમના વ્યવસાયને ચીનથી બહાર લાવવા માગે છે, તેઓ નિશ્ચિતપણે ભારત તરફ નજર રાખી રહ્યા છે. નાણાંપ્રધાને કહ્યું હતું કે, ભારત માટે આ કંપનીઓને મળવું અને તેમને પોતાને આમંત્રણ આપવું મહત્વપૂર્ણ છે. નાણાંપ્રધાને કહ્યું હતું કે, ભારત ઈચ્છે છે કે, આ કંપનીઓ દેશના બજારનો લાભ લેવા ઇકોસિસ્ટમ બનાવે.

નાણાંપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ભારત ઈચ્છે છે કે, આ કંપનીઓ દેશના બજારનો લાભ લેવા ઇકોસિસ્ટમ બનાવશે. આ કાર્યક્રમમાં નાણાંપ્રધાન બોલ્યા 'મેં આજે કેટલીક બેંકો અને સરકારના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી હતી. તેઓ માને છે કે વિયેટનામ હવે કરાર કરી રહ્યો છે. તેમની પાસે વિસ્તૃત રોકાણના કાર્યક્રમો માટે માનવશક્તિનો અભાવ છે. ઘણા દેશોએ ક્રિપ્ટોકરન્સી અપનાવવા અંગે ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ફેસબુકની સૂચિત ક્રિપ્ટોકરન્સી અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન સીતારમણે આ ટિપ્પણી કરી હતી. સીતારામણે ભારતીય સંવાદદાતાઓના જૂથને જણાવ્યું હતું કે, 'અમારી તરફથી રિઝર્વ બેંકના ગવર્નર આ બાબતમાં બોલી ચૂક્યા છે. મને લાગે છે કે, ઘણા દેશો ક્રિપ્ટોકરન્સી અપનાવવા વિશે સાવધ છે.' સીતારમણે કહ્યું કે, તેમાંથી કેટલાક દેશોએ કહ્યું હતું કે, કોઈએ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ન કરવો જોઇએ. '

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.