ETV Bharat / bharat

અમદાવાદમાં રમાનારી ફુટબૉલ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો તાજિકિસ્તાન સામે થશે - AHEMDABAD

નવી દિલ્હી : અમદાવાદમાં 7થી 18 જૂલાઈ સુધી રમાનારી ઇન્ટરકોન્ટિનેન્ટલ ફુટબૉલ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો તાજિકિસ્તાન સામે થશે. ત્યારબાદ ભારતનો મુકાબલો 13 જુલાઈના રોજ ઉત્તર કોરિયા અને 16 જૂલાઈના રોજ સીરિયા સામે ટક્કરાશે. અખિલ ભારતીય ફુટબૉલ મહાસંધે ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 4 ટીમની ફાઈનલ મેચ 18 જુલાઈએ રમાશે.

india-face-tajikistan-in-first-match-of-football-intercontinental-football-tournament
author img

By

Published : Jun 11, 2019, 3:58 PM IST

આ ટૂર્નામેન્ટમાં ભારત, ઉત્તર કોરિયા, તાજિકિસ્તન અને સીરિયાની ટીમો ભાગ લેશે. રાઉંડ રોબિન લીગ ટૉપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ફીફા રેન્કીંગ અનુસાર આ ટૂર્નામેન્ટમાં સીરિયા 83 સર્વોચ્ચ ટીમ તરીકે ભાગ લેશે. ભારત 101, તાજિકિસ્તાન 120, ઉત્તર કોરિયાનું 121મું સ્થાન છે. ભારતીય ટીમ ગત્ત વર્ષ કેન્યાની વિરુદ્ધ ખિતાબ જીત્યો હતો. ભારત સિવાય ન્યૂઝીલેન્ડ અને ચીને તાઈપેમાં ભાગ લીધો હતો.

  • 7 જૂલાઈ ભારત V/S તાજિકિસ્તાન
  • 8 જૂલાઈ સીરિયા V/S ઉત્તર કોરિયા
  • 10 જૂલાઈ તાજિકિસ્તાન V/S સીરિયા
  • 13 જૂલાઈ ભારત V/S ઉત્તર કોરિયા
  • 15 જૂલાઈ ઉત્તર કોરિયા V/S તાજિકિસ્તાન
  • 16 જૂલાઈ ભારત V/S સીરિયા
  • 18 જૂલાઈ એ ફાઈનલ મેચ યોજાશે

આ ટૂર્નામેન્ટમાં ભારત, ઉત્તર કોરિયા, તાજિકિસ્તન અને સીરિયાની ટીમો ભાગ લેશે. રાઉંડ રોબિન લીગ ટૉપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ફીફા રેન્કીંગ અનુસાર આ ટૂર્નામેન્ટમાં સીરિયા 83 સર્વોચ્ચ ટીમ તરીકે ભાગ લેશે. ભારત 101, તાજિકિસ્તાન 120, ઉત્તર કોરિયાનું 121મું સ્થાન છે. ભારતીય ટીમ ગત્ત વર્ષ કેન્યાની વિરુદ્ધ ખિતાબ જીત્યો હતો. ભારત સિવાય ન્યૂઝીલેન્ડ અને ચીને તાઈપેમાં ભાગ લીધો હતો.

  • 7 જૂલાઈ ભારત V/S તાજિકિસ્તાન
  • 8 જૂલાઈ સીરિયા V/S ઉત્તર કોરિયા
  • 10 જૂલાઈ તાજિકિસ્તાન V/S સીરિયા
  • 13 જૂલાઈ ભારત V/S ઉત્તર કોરિયા
  • 15 જૂલાઈ ઉત્તર કોરિયા V/S તાજિકિસ્તાન
  • 16 જૂલાઈ ભારત V/S સીરિયા
  • 18 જૂલાઈ એ ફાઈનલ મેચ યોજાશે
Intro:Body:

फुटबॉल : इंटरकांटिनेंटल कप के पहले मैच में ताजिकिस्तान से भिड़ेगा भारत



अहमदाबाद में सात से 18 जुलाई तक होने वाले इंटरकांटिनेंटल फुटबॉल टूर्नामेंट के अपने पहले मैच में भारत का सामना ताजिकिस्तान से होगा.



नई दिल्ली : इसके बाद भारत 13 जुलाई को उत्तर कोरिया और 16 जुलाई को सीरिया से भिड़ेगा. अखिल भारतीय फुटबॉल महासंघ ने सोमवार को टूर्नामेंट का कार्यक्रम जारी किया. 4 टीमों के इस टूर्नामेंट का फाइनल 18 जुलाई को खेला जाएगा.



इस टूर्नामेंट में मेजबान भारत के अलावा उत्तर कोरिया, ताजिकिस्तन और सीरिया की टीमें हिस्सा लेंगी. राउंड रोबिन लीग से टॉप-2 टीमों के बीच फाइनल होगा.          



अप्रैल में जारी फीफा रैंकिंग के मुताबिक इस टूर्नामेंट में सीरिया (83) सर्वोच्च वरीय टीम के तौर पर हिस्सा लेगी। इसके बाद भारत (101), ताजिकिस्तन (120) और उत्तर कोरिया (121) का स्थान है.भारतीय टीम ने बीते साल केन्या को हराते हुए ये खिताब जीता था. बीते साल भारत के अलावा न्यूजीलैंड और चीनी ताइपे ने हिस्सा लिया था.



7 जुलाई : भारत बनाम ताजिकिस्तान8 जुलाई: सीरिया बनाम उत्तर कोरिया



10 जुलाई: ताजिकिस्तान बनाम सीरिया13 जुलाई: भारत बनाम उत्तरर कोरिया



15 जुलाई: उत्तर कोरिया बनाम ताजिकिस्तान16 जुलाई: भारत बनाम सीरिया18 जुलाई: फाइनल



==========================================================================



નવી દિલ્હી : અમદાવાદમાં 7 થી 18 જૂલાઈ સુધી રમાનાર ઇન્ટરકોન્ટિનેન્ટલ  ફુટબૉલ ટુર્નામેન્ટના પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો તાજિકિસ્તાન સામે થશે. ત્યારબાદ ભારતનો મુકાબલો  13 જુલાઈ ના રોજ ઉતરકોરિયા અને 16 જૂલાઈના રોજ સીરિયા સાથે ટક્કરાશે. અખિલ ભારતીય ફુટબૉલ મહાસંધે ટૂટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 4 ટીમની ફાઈનલ મેચ 18 જુલાએ રમાશે.



આ ટૂર્નામેન્ટમાં ભારત , ઉતર કોરિયા, તાજિકિસ્તન અને સીરિયાની ટીમો ભાગ લેશે. રાઉંડ રોબિન લીગ ટૉપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.



ફીફા રેન્કીંગ અનુસાર આ ટૂર્નામેન્ટમાં સીરિયા 83 સર્વોચ્ચ ટીમ તરીકે ભાગ લેશે. ભારત 101, તાજિકિસ્તાન 120, ઉતરકોરિયાનું 121મું સ્થાન છે.ભારતીય ટીમ ગત્ત વર્ષ કેન્યાન વિરુદ્ધ ખિતાબ જીત્યો હતો. ભારત સિવાય ન્યૂઝીલેન્ડ અને ચીન તાઈપે ભાગ લીધો હતો.



 7 જૂલાઈ ભારત V/S તાજિકિસ્તાન 



8 જૂલાઈ સીરિયા V/S  ઉતર કોરિયા



10 જૂલાઈ તાજિકિસ્તાન V/S  સીરિયા



13 જૂલાઈ ભારત V/S ઉત્તર કોરિયા



15 જૂલાઈ ઉત્તર કોરિયા V/S  તાજિકિસ્તાન 



16 જૂલાઈ ભારત V/S સીરિયા



18 જૂલાઈ એ ફાઈનલ મેચ યોજાશે

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.