દિલ્હીમાં સતત વધતા પાણી અને હવાના પ્રદુષણ પર નારાજ થતા કોર્ટે કહ્યું કે ' શું તમારા લોકોની સાથે આ રીતે વર્તન કરી શકે છે અને તેને પ્રદુષણથી મરવા મજબુર કરી શકે છે?
કોર્ટેની આ ટિપ્પણી એ વાતની ચકાસણી કરાવે છે કે દિલ્હીના લોકો કેવી હાલતમાં જીવવા મજબૂર છે. કેજરીવાલ સરકારે હાલમાં જ દિલ્હીમાં ' મેડિકલ કટોકટી ' જાહેર કરી હતી.
દિલ્હીમાં બધા જ બાંધકામો પર પ્રતિબંધ લાગી ગયા છે. હરિયાણાએ તે બધા ગામોને ચેતવ્યા જ્યાં પરાળીને સળગાવવાની સૌથી વધુ ઘટનાઓ સામે આવી છે અને અહીં ખેતી માટે મશીનને ભાડે લેવામાં આવે છે.
પંજાબે કેન્દ્ર સરકાર પાસેથી ખેડૂતોને આર્થિક મદદ આપવાનુ વચન પુરૂ કરવાની માગ કરી છે. ખેડૂતોને પરાળી ન સળગાવવા અને બચેલા પાકને ખેતરમાં જ છોડવાના ફાયદાનું કહેવામાં સરકાર પુરી રીતે નિષ્ફળ ગઇ છે.
સુપ્રીમ કોર્ટે યોગ્ય સમયે કાર્યવાહી ન કરવા બદલ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોની આલોચના કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ફોસિલ પર આધારિત બળતણને ઓછુ કરવા પગલા ભરવાની જરૂર છે.
દિલ્હીમાં વાયુ પ્રદુષણનું મુખ્ય કારણ, પરાળી સળગાવવા પર રાષ્ટ્રીય હરિત પ્રાધિકરળે ચાર વર્ષ પહેલા જ અટકાવી ચુક્યા છે. પરંતુ, સરકાર દ્વારા કોઇ પગલા ભરાયા નથી. પરંતુ, હરિયાણા અને પંજાબ સરકારે પરાળી સળગાવવા પર રોક લગાવી દીધી છે, પરંતુ, હકીકતમાં તે હજુ પણ યથાવત છે.
પર્યાવરણને નુકસાનથી બચાવવાના પ્રથમ પગલાને કેન્દ્ર સરકારે એક અલગ ફંડ સ્થાપિત કરવુ જોઇએ. દેશમાં વર્ષે હજારો ટન પરાળી સળગાવવામાં આવી છે અને તેમાં પંજાબ, હરિયાણા અને ઉતરપ્રદેશમાં અડધાથી પણ વધુ પાકને પરાળીથી સળગાવવામાં આવે છે, તેથી જ તે તરફ સૌથી પહેલા ધ્યાન આપવુ જરૂરી છે.
પરાળી સળગવવાથી થનારૂ પ્રદુષણ અને આ પ્રદુષણમાં જીવવા માટે માત્ર દિલ્હીના જ લોકો મજબુર છે. વાયુ પ્રદુષણથી થનારા મોતની સંખ્યા દિલ્હીથી વધુ ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં છે.
આ મહીને બાગપત, ગાજીયાબાદ, હાપુડા, કાનરપુર, લખનઉ અને સિરસાની હવાની ગુણવત્તાનો સૂચકાંક દિલ્હીથી પણ ખરાબ છે. દેશના વધુ પડતા શહેરમાં જેવી રીતે ધુવાળો જોવા મળે છે, તેથી દેશમાં પ્રદુષણ કંટ્રોલ બોર્ડના કામકાજ પર પણ પ્રશ્નો ઉભા થાય છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા બોર્ડને પ્રદુષણ કરનારા ઉદ્યોગોને બંધ કરવાને લઇને આપેલ 3 મહીનાનો સમયગાળો ઓક્ટોબરમાં સમાપ્ત થઇ ગયો છે. નિયમોનું ઉલ્લંધન અને પ્રદુષણ નિયંત્રણની પર્યાપ્ત વ્યવસ્થાનો ઘટાડો દિલ્હી જેવા શહેરોમાં સામાન્ય થઇ ગઇ છે.
એશિયન ડેવેલોપમેન્ટ બેન્કે 25 વર્ષ પહેલા ચેતવણી આપી હતી કે જો પાણી અને વાયુ પ્રદુષણ પર કાબૂ કરવામાં નહીં આવે તો, એશિયા-પેસિફિક વિસ્તારમાં પર્યાવરણને ખરાબ થવાનો ભય છે. આ સલાહને નજર અંદાજ કરવાની ભુલ આજે પણ જોવા મળી રહી છે.
વાયુ પ્રદુષણના કારણે રાજસ્થાન, ઉતરપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં ઉમરની સરેરાશ બે વર્ષ ઓછી થઇ ગઇ છે. દેશમાં થયેલા 8 મૃત્યુ આંકમાંથી 1 પ્રદુષણ યુક્ત હવાને કારણે થાય છે. દરેક 10 લાખ મૃત્યુમાંથી વાયુ પ્રદુષણથી મરનારા લોકોની સંખ્યા દુનિયામાં 64 છે, જ્યારે આ આકડાં ભારતમાં 134 છે.
જાન્યુઆરીમાં જાહેર કરેલા રાષ્ટ્રીય સ્વચ્છ હવા યોજનામાં જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં 102 શહેરોના પ્રદુષણ માટે એક ખાસ પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.
પ્રદુષણ સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોની અપેક્ષાઓ ઓછી થતી જાય છે. મૂસી નદી પ્રદુષણ પર હાઇકોર્ટની પ્રતિક્રિયા અને દિલ્હીના પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટની લપડાક દેશમાં પ્રદુષણની ખરાબ હાલત દર્શાવે છે.
પ્રદુષણ ફેલાવનારા ઉદ્યોગો અને વાહનો પર દબાવ બનાવીને ચીનએ આ મુશ્કેલી પર કાબુ મેળવવા પગલા ભર્યા છે. એ દેશ જે તેની સંસ્કૃતિમાં ચોખ્ખાઇનો સ્વિકાર કરે છે અને લોકો વચ્ચે આ મુદ્દાને લઇને જાગૃતતા ફેલાવે છે. તે ખરેખર વિશ્વ પર્યાવરણના રક્ષણમાં યોગદાન કરી રહ્યો છે.
ગૂંગળામણમાં જીવવા મજબુર દિલ્હીની જનતા - કેન્દ્ર સરકાર
નવી દિલ્હી: દિલ્હીમાં ફેલાયેલા વાયુ પ્રદુષણને લઇને સુપ્રીમ કોર્ટનું નિવેદન અસામાન્ય છે. કોર્ટે તેને લઇને દિલ્હી સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું કે દિલ્હીની હાલત નર્કથી પણ ખરાબ છે. કોર્ટે પંજાબ અને હરિયાણાના પ્રમુખ સચિવોને પણ ખેતીના કચરાનો યોગ્ય નિકાલ ન કરવા પર આક્રમક થયા હતાં.
દિલ્હીમાં સતત વધતા પાણી અને હવાના પ્રદુષણ પર નારાજ થતા કોર્ટે કહ્યું કે ' શું તમારા લોકોની સાથે આ રીતે વર્તન કરી શકે છે અને તેને પ્રદુષણથી મરવા મજબુર કરી શકે છે?
કોર્ટેની આ ટિપ્પણી એ વાતની ચકાસણી કરાવે છે કે દિલ્હીના લોકો કેવી હાલતમાં જીવવા મજબૂર છે. કેજરીવાલ સરકારે હાલમાં જ દિલ્હીમાં ' મેડિકલ કટોકટી ' જાહેર કરી હતી.
દિલ્હીમાં બધા જ બાંધકામો પર પ્રતિબંધ લાગી ગયા છે. હરિયાણાએ તે બધા ગામોને ચેતવ્યા જ્યાં પરાળીને સળગાવવાની સૌથી વધુ ઘટનાઓ સામે આવી છે અને અહીં ખેતી માટે મશીનને ભાડે લેવામાં આવે છે.
પંજાબે કેન્દ્ર સરકાર પાસેથી ખેડૂતોને આર્થિક મદદ આપવાનુ વચન પુરૂ કરવાની માગ કરી છે. ખેડૂતોને પરાળી ન સળગાવવા અને બચેલા પાકને ખેતરમાં જ છોડવાના ફાયદાનું કહેવામાં સરકાર પુરી રીતે નિષ્ફળ ગઇ છે.
સુપ્રીમ કોર્ટે યોગ્ય સમયે કાર્યવાહી ન કરવા બદલ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારોની આલોચના કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ફોસિલ પર આધારિત બળતણને ઓછુ કરવા પગલા ભરવાની જરૂર છે.
દિલ્હીમાં વાયુ પ્રદુષણનું મુખ્ય કારણ, પરાળી સળગાવવા પર રાષ્ટ્રીય હરિત પ્રાધિકરળે ચાર વર્ષ પહેલા જ અટકાવી ચુક્યા છે. પરંતુ, સરકાર દ્વારા કોઇ પગલા ભરાયા નથી. પરંતુ, હરિયાણા અને પંજાબ સરકારે પરાળી સળગાવવા પર રોક લગાવી દીધી છે, પરંતુ, હકીકતમાં તે હજુ પણ યથાવત છે.
પર્યાવરણને નુકસાનથી બચાવવાના પ્રથમ પગલાને કેન્દ્ર સરકારે એક અલગ ફંડ સ્થાપિત કરવુ જોઇએ. દેશમાં વર્ષે હજારો ટન પરાળી સળગાવવામાં આવી છે અને તેમાં પંજાબ, હરિયાણા અને ઉતરપ્રદેશમાં અડધાથી પણ વધુ પાકને પરાળીથી સળગાવવામાં આવે છે, તેથી જ તે તરફ સૌથી પહેલા ધ્યાન આપવુ જરૂરી છે.
પરાળી સળગવવાથી થનારૂ પ્રદુષણ અને આ પ્રદુષણમાં જીવવા માટે માત્ર દિલ્હીના જ લોકો મજબુર છે. વાયુ પ્રદુષણથી થનારા મોતની સંખ્યા દિલ્હીથી વધુ ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં છે.
આ મહીને બાગપત, ગાજીયાબાદ, હાપુડા, કાનરપુર, લખનઉ અને સિરસાની હવાની ગુણવત્તાનો સૂચકાંક દિલ્હીથી પણ ખરાબ છે. દેશના વધુ પડતા શહેરમાં જેવી રીતે ધુવાળો જોવા મળે છે, તેથી દેશમાં પ્રદુષણ કંટ્રોલ બોર્ડના કામકાજ પર પણ પ્રશ્નો ઉભા થાય છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા બોર્ડને પ્રદુષણ કરનારા ઉદ્યોગોને બંધ કરવાને લઇને આપેલ 3 મહીનાનો સમયગાળો ઓક્ટોબરમાં સમાપ્ત થઇ ગયો છે. નિયમોનું ઉલ્લંધન અને પ્રદુષણ નિયંત્રણની પર્યાપ્ત વ્યવસ્થાનો ઘટાડો દિલ્હી જેવા શહેરોમાં સામાન્ય થઇ ગઇ છે.
એશિયન ડેવેલોપમેન્ટ બેન્કે 25 વર્ષ પહેલા ચેતવણી આપી હતી કે જો પાણી અને વાયુ પ્રદુષણ પર કાબૂ કરવામાં નહીં આવે તો, એશિયા-પેસિફિક વિસ્તારમાં પર્યાવરણને ખરાબ થવાનો ભય છે. આ સલાહને નજર અંદાજ કરવાની ભુલ આજે પણ જોવા મળી રહી છે.
વાયુ પ્રદુષણના કારણે રાજસ્થાન, ઉતરપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં ઉમરની સરેરાશ બે વર્ષ ઓછી થઇ ગઇ છે. દેશમાં થયેલા 8 મૃત્યુ આંકમાંથી 1 પ્રદુષણ યુક્ત હવાને કારણે થાય છે. દરેક 10 લાખ મૃત્યુમાંથી વાયુ પ્રદુષણથી મરનારા લોકોની સંખ્યા દુનિયામાં 64 છે, જ્યારે આ આકડાં ભારતમાં 134 છે.
જાન્યુઆરીમાં જાહેર કરેલા રાષ્ટ્રીય સ્વચ્છ હવા યોજનામાં જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં 102 શહેરોના પ્રદુષણ માટે એક ખાસ પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.
પ્રદુષણ સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોની અપેક્ષાઓ ઓછી થતી જાય છે. મૂસી નદી પ્રદુષણ પર હાઇકોર્ટની પ્રતિક્રિયા અને દિલ્હીના પ્રદુષણ પર સુપ્રીમ કોર્ટની લપડાક દેશમાં પ્રદુષણની ખરાબ હાલત દર્શાવે છે.
પ્રદુષણ ફેલાવનારા ઉદ્યોગો અને વાહનો પર દબાવ બનાવીને ચીનએ આ મુશ્કેલી પર કાબુ મેળવવા પગલા ભર્યા છે. એ દેશ જે તેની સંસ્કૃતિમાં ચોખ્ખાઇનો સ્વિકાર કરે છે અને લોકો વચ્ચે આ મુદ્દાને લઇને જાગૃતતા ફેલાવે છે. તે ખરેખર વિશ્વ પર્યાવરણના રક્ષણમાં યોગદાન કરી રહ્યો છે.
done
Conclusion: