મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતથી ભારત મહાસત્તા બનશે નહીં. દેશને મૂડી રોકાણની સાથે માનવ સંસાધનોની પણ જરૂર છે.
ભારતને મહાસત્તા નહીં બનાવે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત: ઉદ્ધવ ઠાકરે - Trump In Ahmedabad
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યું છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતથી દેશ મહાસત્તા કેવી રીતે બનશે? તેમણે કહ્યું કે, મહાસત્તા બનવા માટે ભારતને મૂડી રોકાણોની સાથે માનવ સંસાધનોની પણ જરૂર છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતથી ભારત મહાસત્તા બનશે નહીં. દેશને મૂડી રોકાણની સાથે માનવ સંસાધનોની પણ જરૂર છે.