ETV Bharat / bharat

કોરોના કહેરમાં વિશ્વના નેતાનું રાષ્ટ્ર સંચાલન - વિશ્વમાં કોરોના

છેલ્લાં રોમન સમ્રાટ નેરોના શાસનને કારણે માનવ ઇતિહાસની પ્રતિષ્ઠા ખંડિત થઇ છે. તેણે 30 વર્ષની ઉમરે આત્મહત્યા કરતા રોમન શાસન સમાપ્ત થયુ.  એક વિખ્યાત વાક્ય મુજબ જ્યારે નેરો રોમ બળી ગયો. તેણે લોકો મુશ્કેલીમાં હતા ત્યારે સંગીત જ વગાડ્યુ અને એટલુ જ નહી તે બિન અસરકારક નેતા પણ હતો.સમ્રાટ નેરો તેની ક્રુરતા અને વિચિત્રતા માટે કુખ્યાત હતો.  આપણા સમયમાં પણ ઘણા નેતાઓ છે કે જે નેરોથી ઓછા નથી. જ્યારે રોગચાળો વકરી રહ્યો હતો ત્યારે તેમણે લોકોને છુટા મુકી દીધા. વિશ્વના કેટલાંક નેતાઓના નિર્ણયથી  તેમના દેશો પર કેવી અસર પડી તેના પર નજર કરીએ...

ો
કોરોના કહેરમાં વિશ્વના નેતાનું રાષ્ટ્ર સંચાલન
author img

By

Published : May 21, 2020, 11:39 AM IST

નેશનલ સેન્ટર ફોર મેડિકલ ઇન્ટેલિજન્સ (NCMI) જે યુએસ ડિફેન્સ ઇન્ટેલીજન્સ એજન્સી( DIA)નો એક ભાગ છે. જ્યાં કેન્દ્રમાં લગભગ સો જેટલા વાયરોલોજીસ્ટ, જીવ વૈજ્ઞાનિક, રસાયણ વૈજ્ઞાનિકો અને લશ્કરી વિભાગના ચિકિત્સકોનો સમાવેશ થાય છે. તેમણે ફેબ્રુઆરી મહિનામાં ચેતવણી આપી હતી કે જો કોરોના વાયરસને કાબુમાં લેવા માટે કોઇ નક્કર પગલા લેવામાં નહી આવે તો કોરોના વાયરસ અમેરિકાને ડુબાડી શકે છે. આટલી ગંભીર ચેતવણીને અવગણીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નાગરિકોને આશ્વસન આપ્યુ કે તેમને ચિંતા કરવાની જરુર નથી. હવે તેમણે યુ ટર્ન લીધો છે અને કોરોના વાયરસની સારવાર માટે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના ઇન્જેક્શન શોધવા માટે દરખાસ્ત કરી એટલુ જ નહી હવે દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે પરિક્ષણ દર ઘટાડવા માટેનું સુચન કરી રહ્યા છે.

ો
કોરોના કહેરમાં વિશ્વના નેતાનું રાષ્ટ્ર સંચાલન

રશિયાની યાદશક્તિ ખુબ જ ઓછી છે. રશિયાએ અમેરિકાને દરેક ક્ષેત્રમાં જોરદાર સ્પર્ધા આપી છે. જો કે હાલ રશિયામાં દરરોજ સકારાત્મક કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેમ છંતાય, રાષ્ટ્રપતિ પુટિને પહેલા કોઇ ચિંતા વિના ક્હ્યુ હતુ કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જ્યારે માર્ચ મહિનામાં નિષ્ણાંતોએ રશિયામાં સ્વાસ્થ્ય સંભાળને સલંગ્ન કટોકટી અંગે ચેતવણી આપ્યા પછી પણ કોઇએ ધ્યાન આપ્યુ નહોતુ. તો રશિયાએ તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઇટલીમાં તબીબો, મેડીકલ સાધનો અને અન્ય સાધનો મોકલ્યા હતા. પણ હવે સ્થિતિ એવી છે કે રશિયાના તબીબો કહી રહ્યા છે કે તેમને માસ્ક અને પીપીઇ કીટની તંગી છે. આ હેલ્થકેર કટોકટીના પગલે 80 લાખ જેટલી નોકરીમાં ઘટાડો થયો છે. ત્યારે હવે પરિસ્થિતિ બગડતા રાષ્ટ્પતિ પુટિનની ઓફિસે એક નોટ જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે રશિયાની સતાવાર એજન્સીઓએ વાયરસની ગંભીરતા અંગે પુરતો અંદાજ આપ્યો જ નહોતો.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો તો આધુનિક નેરોઝની સૂચિમાં સૌથી આગળ છે. બ્રાઝિલમાં 26મી ફેબ્રુઆરીમાં કોવિડ-19નો પ્રથમ કેસ નોંધાયો હતો.પરંતુ તે સમયે બોલોસોનારોએ પરિસ્થિતિને વધારે તીવ્ર બનાવવા માટે મિડીયાને જવાબદાર ગણાવ્યા હતા. તો તાત્કાલિક પગલા ભરીને બે આરોગ્ય મંત્રીઓને બરતરફ કર્યા. બોલોસોનારોએ કોરોના વાયરસને એક સામાન્ય તાવની જેમ ગણાવ્યો અને લોકોમાં તે ચિંતાજનક રીતે ફેલાઇ ગયો હતો. સૌથી નવાઇની વાત એ છે કે તે હજુપણ માને છે કે કોરોના સંકટને વધારે અતિશ્યોક્તિ રીતે રજુ કરવામાં આવ્યુ છે.

તો પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાનખાનની કોરોના વાયરસને કાબુમાં લેવાની વ્યુહરચનાથી દેશની સૈન્ય અને જનતા નારાજ છે. વિરોધ પક્ષોએ ઇમરાનખાનને કોરોના વાયરસને ગંભીરતાથી ન લેવા બદલ ટીકા કરી છે. અગાઉ ઇમરાનખાને જાહેરાત કરી હતી કે તેમમે પરિક્ષણ ક્ષમતા 50,000ની કરવામાં આવી છે. પરંતુ, વાસ્તવિક પરીક્ષણ દર 20,000ની નીચે છે. આમ હવે કોરોના વાયરસની ગંભીરતાને નજરઅંદાજ કરવા બદલ પાકિસ્તાન ભારે કિંમત ચુકવી રહ્યુ છે. અને હવે જનતામાં જાહેર આક્રોશમાં વધારો થઇ રહ્યો છે.

ઇટાલીમાં કેસની સંખ્યા ગંભીર રીતે વધીને બે લાખ પર પહોંચી છે. અને મોતનો આંકડો 32 હજાર પર પહોંચ્યો છે. આ કટોકટીમાં સૌથી વધુ મોત મિલાનના બર્ગામોમાં 2245 લોકોના મોત થયા છે.

ઇરાન કે જ્યાં ક્વોરેન્ટાઇનને બર્બરતા ભર્યુ કૃત્ય ગણાવ્યુ હતુ અને હવે ત્યાં સવા લાખ જેટલા કેસ નોંધાયા છે અને સાત હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્સઝાન્ડર લુકાન્શેકોને સમકાલીન નેરોનું બિરુદ આપી શકાય તેમ છે. તેમણે જાહેર કાર્યક્રમો રદ કરવાનો ઇન્કાર કર્યો હતો અને દેશના લોકોને કોવિડ-19થી દુર રહેવા માટે વધુ વોડકા પીવાની સલાહ આપી હતી.

બેલારુસના રાષ્ટ્રપતિ, Alexanderલેક્ઝ .ન્ડર લુકાશેન્કો, સમકાલીન નીરોનું બિરુદ જીતી શકે છે. તેમણે જાહેર કાર્યક્રમો રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને લોકોને COVID-19 થી દૂર રાખવા માટે વધુ વોડકા પીવાની સલાહ આપી હતી

ઇન્ડોનેશિયાના સરંક્ષણ પ્રધાને દાવો કર્યો હતો કે તેમના દેશમાં કોરોના નામની બિમારી છે જ નહી અને થોડા દિવસો પછી સરકારે આરોગ્યની કટોકટી જાહેર કરી હતી.

યુકેના વડાપ્રધાન બોરિસ જ્હોને કહ્યુ હતુ કે કોરોના વાયરસથી કોઇ જોખમ નથી .. તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આઇસીયુમાં દાખલ કરવામાં આવતા તેમણે તેમના બેજવાબદાર શબ્દો પરત લીધા હતા.

સ્પેનમાં માર્ચ મહિનામાં કોરોના પોઝીટીવના અનેક કેસો નોંધાયા બાદ પણ વડાપ્રધાન પેડ્રો સાંચેઝે રમતગમતના કાર્યક્રમોને મંજુરી આપતા મોટાપ્રમાણમાં લોકો એકઠા થયા હતા અને પરિણામે પોઝીટીવ કેસોની સંખ્યામાં ત્રણ લાખ સુધી પહોંચચી અને 28 હજાર નાગરિકોએ જીવ ગુમાવ્યા.

તો દેશમાં પણ એવા કિસ્સા બન્યા કે નેતાઓએ કોવિડ-19ને દુર કરવા માટે પેરાસીટામોલ અને બ્લીચીંગ પાવડરનો ઉપયોગ કરવા સુચન કર્યુ.. કોરોના વાયરસ એક અદ્ર્શ્ય દુશ્મન છે અને રોગચાળાને ગંભીરતાથી ન લેનાર તે દરેક આધુનિક નેરો જ કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.