ETV Bharat / bharat

સજાના સાત દિવસ પછી અપાશે ફાંસી, કેન્દ્રએ કરી કોર્ટમાં અરજી - latest news of supreme court

ગૃહ મંત્રાલયએ આજે ‘દોષી-કેન્દ્ર’ દિશાનિર્દેશોનું સંશોધન કરવા અને લોકોનો કાયદા વ્યવસ્થા પર વિશ્વાસ દ્રઢ બને તે માટે ‘પીડિત-કેન્દ્ર’ બનાવવાનું આવેદન પાઠવવામાં આવ્યું છે.

supreme court
supreme court
author img

By

Published : Jan 23, 2020, 1:33 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા મોત સજા મેળવાનાર દોષીના અધિકારોનું સંશોધન કરવાની માગ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, સમીક્ષા અરજી રદ્દ થયા બાદ ક્યુરેટિવ અરજી દાખલ કરવા માટેની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. આ સાથે જ કેન્દ્ર સરકારે નિર્દેશ કર્યુ હતું કે, મોત સજા મેળવાનાર વ્યક્તિને ડેથ વૉરંટ મેળવતા પહેલા સાત દિવસની અંદર તેને દયા અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્ય, જેલ અધિકારીઓ અને અદાલતને નિર્દેશ આપવાની માગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે, દયા અરજી રદ્દ થયા બાદ સાત દિવસની અંદર ડેથ વૉરંટ જાહેર કરવામાં આવશે. જેને સંબંઘિત કેન્દ્રએ કહ્યું હતું કે, સહ-દોષીઓની સમીક્ષા, દયા અને ક્યુરેટિવ અરજીની કોઈ પણ તબક્કે કરવી જોઈએ નહીં.

ડિસેમ્બર 2012, નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિયોના દ્વારા પુનઃ વિચાર અરજી, સુધારાત્મક અરજી અને દયા અરજી દાખલ કરવામાં આવી હતી. જેના કારણે સજા પાછી ઠેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી કોર્ટે તાજેતરમાં આ કેસના આરોપી વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, મુકેશકુમાર સિંહ અને પવનને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનો વૉરંટ જારી કર્યો છે. આ પહેલા આ દોષિઓને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાની હતી, પણ દયા અરજી કારણે તેમની સજા પાછી ઠેલવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.