ETV Bharat / bharat

શિવ દર્શન: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, દર્શન કરીએ 12 જ્યોતિર્લીંગના

ન્યુઝ ડેસ્ક: શિવનું નામ અને ધ્યાન જ જન્મોના પાપ હરવા માટે પર્યાપ્ત છે. ત્યારે સાક્ષાત તેમના નિવાસસ્થાનોના દર્શન થઇ જાય તો તેને પરમ સૌભાગ્ય જ કહી શકાય. સમગ્ર શ્રાવણ પર્વ દરમિયાન અમે આપને શિવ દર્શન કરાવીશું.

author img

By

Published : Aug 2, 2019, 7:05 AM IST

જ્યાં પહોંચીને મનુષ્ય સર્વ પાપથી મુક્ત થઇ જાય એ જ તિર્થ છે. ભારતની ધરતી આમ તો સ્વયં જ પાવન તિર્થ છે પરંતુ આ ધરતી પર મહા પાવન 12 જ્યોતિર્લીંગો પણ છે. જેના દર્શન માત્ર મનુષ્ય માટે મોક્ષદાયી છે. પુરાણો અનુસાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિ પોતાના દૈહિક, દૈવિક અને ભૌતિક પાપોમાંથી મુક્ત થઈ જાય છે. શ્રાવણ માસની શરૂઆતમાં,, શિવજી જ્યાં સ્વંભૂ પ્રગટ થયા છે તેવા - દ્વાદશ જ્યોતિર્લીંગના દર્શન કરીએ...

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.