હાકિંગએ ફક્ત વીલચેર પર બેઠા-બેઠા જ ક્વોન્ટમ ગ્રેવીટી અને બ્રહ્માણ્ડ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો, અને આઈન્સ્ટીન ત્યારે દુનિયાના સોથી મહાન સૌદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી બન્યા હતા.
આ દિવસે આ બે ધટના સીવાયની પણ બીજી મહત્વપૂર્ણ ધટનાઓ જાણો......
- 1883: મહાન અર્થશીસ્ત્રી કાર્લ માક્સનું નિધન.
- 1905: ફ્રાંસીસી સમાજશાસ્ત્રી દાર્શનિક અને પત્રકાર રેમંડ આરોંનો જન્મ.
- 1913: સલયાલી લેખક શંકરન કુટ્ટી પોટ્ટેક્કટનો જન્મ.
- 1931: પહેલી બોલતી ભારતીય ફિલ્મ "આલામઆરા"નું પ્રદર્શન થયુ હતું.
- 1939: સ્લોવાકિયાએ આજાદીની ધોષણા કરી હતી.
- 1963: પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુકેલા જયનારાયણ વ્યાસનું નિધન.
- 1965: પ્રસિદ્ઘ ભારતીય ફિલ્મ અભિનેતા આમિર ખાનનો જન્મ.
- 1963: સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રસની અધ્યક્ષ બન્યા હતા.
- 2013: શી ચિનપિન્ગએ ચીનની સતા સંભાળી હતી.
- 2016: રુસે સીરિયાથી પોતાની સેના પાછી બોલાવાનો આદેશ આપ્યો હતો.