ETV Bharat / bharat

29 જાન્યુઆરીઃ જ્યારે ભારતમાં પહેલી જમ્બો ટ્રેન રવાના થઈ

ઈતિહાસ એવી ઘટનાઓ અને તેની અસરથી રંગાયેલી પળોનો બનેલો છે. જે સારી અને ખરાબ ઘટનાઓનો સાક્ષી છે. જેના પાનામાં દિવસેને દિવસે ઉમેરો થતો જાય છે. એવું એક પાનું છે 29 જાન્યુઆરીનું. આ દિવસે ભારતે પહેલીવાર જમ્બો ટ્રેન દોડાવી હતી. આ સિવાય અનેક એવી ઘટનાઓ છે. જેણે 29 જાન્યુઆરીના દિવસને જીવતો રાખ્યો છે.

history-of-29-january
history-of-29-january
author img

By

Published : Jan 29, 2020, 11:46 AM IST

નવી દિલ્હીઃ દેશ વિદેશમાં 29 જાન્યુઆરીનો દિવસ મહત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી છે. આ દિવસે ભારતમાં પહેલી જમ્બો ટ્રેન (બે એન્જિનવાળી) તમિલનાડુ એક્સપ્રેસને નવી દિલ્હીથી લીલી ઝંડી બતાવી મદ્રાસ (હવે ચેન્નાઈ) માટે રવાના કરી હતી. ભારત દક્ષિણ પૂર્વીય એશિયાઈ રાષ્ટ્રોના સંગઠનનું ક્ષેત્રીય સહયોગી છે.

દેશ દુનિયામાં 29 જાન્યુઆરીના દિવસે અંકિત થયેલી ઐતિહાસિક ઘટનાઓની નોંધ

1528: ભારતમાં મોગલ સામ્રાજ્યના સ્થાપક બાબરે મેવાડના રાજા રાણા સાંગાને હરાવી ચંદેરીનો કિલ્લો કબજે કર્યો.

1780: જેમ્સ ઑગસ્ટસે અંગ્રેજી ભાષામાં ભારતના પ્રથમ અખબાર હિક્કીનું બંગાળ ગેઝેટ પ્રકાશિત કર્યુ.

1916: પ્રથમ વિશ્વ યુદ્ધમાં જર્મનીએ પ્રથમ વખત ફ્રાન્સ પર આક્રમણ કર્યુ.

1939: રામકૃષ્ણ મિશન સંસ્થા સંસ્કૃતિની સ્થાપના.

1942: જર્મની અને ઇટાલીના સૈનિકોએ લિબિયામાં બેનખાઝીને પકડ્યો.

1949: બ્રિટને ઇઝરાઇલને માન્યતા આપી.

1953: સંગીત નાટક અકાદમીની સ્થાપના.

1970: શૂટિંગમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડનો જન્મ.

1979: ભારતની પહેલી જમ્બો ટ્રેન (બે એન્જીન) તમિલનાડુ એક્સપ્રેસને નવી દિલ્હી સ્ટેશનથી મદ્રાસ (હાલના ચેન્નાઈ) માટે રવાના કરવામાં આવી હતી.

1989: સીરિયા અને ઈરાન વચ્ચે લેબેનોનમાં સંઘર્ષ બંધ કરવા સમજૂતી પર હસ્તાક્ષર.

1992: ભારત એશિયન રાષ્ટ્રનો પ્રાદેશિક સાથી બન્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.