ETV Bharat / bharat

હિંમાચલે રાષ્ટ્રીય હેન્ડબોલની સ્પર્ધામાં જીત મેળવી

42મી જુનિયર રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં હિમાચલની છોકરીઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે.

etv bharat
etv bharat
author img

By

Published : Feb 9, 2020, 2:33 PM IST

શિમલાઃ 42મી જૂનિયર રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં હિમાચલની છોકરીઓએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. હિમાચલ મહિલા હેન્ડબોલ ટીમની કૉચ સ્નેહલતાએ જણાવ્યું કે, ફાઈનલ મુકાબલામાં હિમાચલની ટીમે હરિયાણાને 35-33ના મુકાબલે હાર આપી છે.

આ પહેલા હિમાચલે પૂલ-એની બધી જ મેચ જીતી હતી. જેથી ક્વાર્ટર ફાઈનલમાં રાજસ્થાન અને સેમિફાઈનલ મેચમાં મધ્યપ્રદેશને હાર આપી હતી.

Intro:हिमाचल की लड़कियों ने जीता हैंडबाॅल में स्वर्ण पदक

बिलासपुर।

गाजियाबाद में चल रही 42वीं जूनियर राष्ट्रीय हैंडबॉल प्रतियोगिता ने हिमाचल की लड़कियों की टीम ने स्वर्ण पदक जीत कर बड़ी उपलब्धि हासिल कर ली है। पिछले काफी समय से विजेता रही हरियाणा को हिमाचल ने हरा कर स्वर्ण पदक अपने नाम कर लिया है। यह जानकारी हिमाचल महिला हैंडबॉल टीम की कोच स्नेहलता ने दी। Body:
उन्होंने बताया फाईनल मुकाबले में हिमाचल की टीम ने हरियाणा को 35-33 के कड़े मुकाबले में पराजित किया। टीम की अंतरराष्ट्रीय खिलाड़ियों जोकि मोरसिंघी हैंडबॉल नर्सरी में प्रशिक्षण प्राप्त करती है, शालिनी ठाकुर, प्रियंका ठाकुर, भावना शमा, मिताली व अन्य के शानदार खेल की बदौलत हिमाचल महिला हैंडबाल टीम ने स्वर्ण पदक हासिल किया है। बता दें कि इससे पूर्व हिमाचल ने अपने पूल के सभी जितने के बाद क्वाटर फाईनल में राज्यस्थान को व उसके बाद सेमीफाइनल मैच में मध्यप्रदेश को पराजित किया था।
Conclusion:हिमाचल प्रदेश हैंडबाल संघ के अध्यक्ष भरत साहनी, महासचिव नंद किशोर शर्मा, कोषाध्यक्ष आशीष ढिल्लो व पदाधिकारियों ने हिमाचल महिला टीम, कोच स्नेहलता व विनोद गुलरिया मैनेजर को स्वर्ण पदक जीतने पर बधाई दी है।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.