નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અગાઉ નિર્ણયમાં દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય જારી રાખ્યો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં નિર્ભયાના આરોપી પવનને ઘટના સમયે નાબાલિગ ગણાવતા તેને માફ કરવાની ના પાડી હતી. જેથી પવને ફરી આજે અરજી દાખલ કરી છે કે આ બાબતે ફરી વિચાર કરવામાં આવે.
નિર્ભયા કેસના આરોપી પવને પુનર્વિચાર અરજી દાખલ કરી - આરોપી પવને પુનર્વિચાર અરજી દાખલ કરી
નિર્ભયાના આરોપી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટની સમક્ષ એક સમીક્ષા અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પવને અપીલ કરી છે કે કોર્ટ તેને નાબાલિગ કરાર કરવાના બાબતે ફરી વિચાર કરે.
નિર્ભયા કેસના આરોપી પવને પુનર્વિચાર અરજી દાખલ કરી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અગાઉ નિર્ણયમાં દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય જારી રાખ્યો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં નિર્ભયાના આરોપી પવનને ઘટના સમયે નાબાલિગ ગણાવતા તેને માફ કરવાની ના પાડી હતી. જેથી પવને ફરી આજે અરજી દાખલ કરી છે કે આ બાબતે ફરી વિચાર કરવામાં આવે.
Intro:Body:
Conclusion:
https://twitter.com/ANI/status/1223056027211333632
PTI information given in mail
Conclusion: