ETV Bharat / bharat

હૌજ કાજી અથડામણ: હિન્દુ-મુસ્લિમના એકતાના સ્લોગન સાથે વિવાદનો સંકેલો

નવી દિલ્હી: દિલ્હીમાં આવેલા હૌજ કાજીમાં સ્કૂટી ઉભી રાખવાને લઈને બે સમુદાય વચ્ચે અથડામણ થઇ હતી. આ સાથે જ બે સમુદાય વચ્ચેનો તણાવ હિંદૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા સાથે પૂર્ણ થયો હતો. બંન્ને સમુદાયોના લોકોએ રસ્તાઓ પર હિંદૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા લગાવીને એક બીજાને ભેટી અને પરસ્પર ભાઈચારા, અમન અને શાંતિનો સંદેશો આપ્યો હતો.

હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા સાથે પૂરો થયો હૌજ કાજી બવાલ
author img

By

Published : Jul 3, 2019, 12:59 AM IST

Updated : Jul 3, 2019, 1:25 AM IST

હૌજ કાજીના સ્થાનીય લોકો ઘણા સમયથી પ્રયત્નોમાં લાગ્યા હતા કે, વિસ્તારમાં તણાવ જલ્દીથી દૂર કરવામાં આવે. આ પરિસ્થિતિને લઇને વિસ્તારમાં પોલીસ અને ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે દિલ્હી પોલીસ ડ્રોન કેમરાથી વિસ્તારમાં દેખરેખ રાખી રહ્યાં હતાં.

હૌજ કાજીમાં લાંબા સમયથી હિંદૂ-મુસ્લિમ હળીમળીને રહેતા આવ્યા છે. ક્યારેક આ પ્રકારની ઘટના વિસ્તારમાં જોવા મળી હતી. પરંતુ, સ્થાનિક લોકોનું કહેવું હતું કે, વિસ્તારમાં બહારના લોકો આવીને આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે.

આ વિસ્તારમાં તણાવની અસર વેપાર અને લોકોના જીવન પર પડી રહી હતી. પરંતુ તણાવ પૂર્ણ થયા બાદ આશા છે કે, બુધવારથી વિસ્તારમાં ધંધા રોજગાર ખોલવામાં આવશે.

Intro:Body:

हौज काजी बवाल: हिंदू-मुस्लिम एकता के नारे के साथ खत्म हुआ विवाद, पटरी पर लौट रही है जिंदगी

હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા સાથે પૂરો થયો હૌજ કાજી બવાલ

નવી દિલ્હી: દિલ્હીમાં આવેલા હૌજ કાજીમાં સ્કૂટી ઉભી રાખવાને લઈને બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સાથે જ બે સમુદાય વચ્ચેનો તણાવ હિંદૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા સાથે પૂરો થયો હતો. બન્ને સમુદાયોના લોકોએ રસ્તાઓ પર હિંદૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના નારા લગાવીને એક બીજાને ભેટ્યા અને પરસ્પર ભાઈચારા, અમન અને શાંતિનો સંદેશ આપ્યો હતો.  

હૌજ કાજીના સ્થાનીય લોકો ઘણા સમયથી આ પ્રયત્નોમાં લાગ્યા હતા કે, વિસ્તારમાં તણાવ જલ્દી દૂર કરવામાં આવે. આ પરિસ્થિતિને જોઈને વિસ્તારમાં પોલીસ બળ અને ફોર્સ તેનાત કરી દેવામાં આવી હતી. આ સાથે દિલ્હી પોલીસ ડ્રોન કેમરાના ઉપયોગથી વિસ્તારમાં દેખરેખ રાખી રહ્યાં હતા. 

હૌજ કાજીમાં લાંબા સમયથી હિંદૂ-મુસ્લિમ હળીમળીને રહેતા આવ્યા છે. ક્યારેક આ પ્રકારની ઘટના વિસ્તારમાં જોવા મળી હતી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું હતું કે, વિસ્તારમાં બહારના લોકો આવીને આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે.

આ વિસ્તારમાં તણાવની અસર વેપાર અને લોકોના જીવન પર પડી રહી હતી. પરંતુ તણાવ પૂરો થયા બાદ આશા છે કે, બુધવારથી વિસ્તારમાં દુકાનો ખોલવામાં આવશે.

Conclusion:
Last Updated : Jul 3, 2019, 1:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.