ETV Bharat / bharat

હરિયાણા : અપક્ષને લઈ ભાજપ સરકાર બનાવશે, ગોપાલ કાંડા અને રણજીત ચૌટાલા દિલ્હી રવાના - અપક્ષને લઈ ભાજપ સરકાર બનાવશે

ચંડીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભલે બહુમતથી દુર રહી હોય પરંતુ હલોપાના ગોપાલ કાંડા અને 5 ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. ગોપાલ કાંડાના ભાઈ ગોવિંદ કાંડાએ માહિતી જાહેર કરી છે.

etv bharat
author img

By

Published : Oct 25, 2019, 10:03 AM IST

સુનીતા દુગ્ગલનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં ગોપાલ કાંડા અને રણજીત સિંહ જોવા મળી રહ્યા છે.

JJPએ BJPની સામે CM પદને લઈ શરત રાખી કે CM મનોહરલાલ ખટ્ટર નહિ પરંતુ અનિલ વિજ હશે. આ સમાચાર સાંભળતા જ અમિત શાહે દુષ્યંત ચૌટાલાને દિલ્હી તેમના નિવાસ સ્થાન પર બોલાવ્યા છે. એટલે ભાજપ અને જેજેપી ગઠબંધનની સરકાર રચાય તેવા સંકેત છે.

ધારાસભ્ય રાકેશ દૌલતાબાદ, રણજીત સિંહ અને હલોપાના ગોપાલ કાંડાનું પણ ભાજપને સમર્થન મળ્યું છે.

આજે મનોહરલાલ ખટ્ટર ભાજપ ધારાસભ્યની બેઠકમાં પ્રમુખ પદે પસંદગી થઈ શકે છે. અને ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ ખટ્ટર સાંજના શપથ લઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.