ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે સંકલ્પ પત્ર જાહેર કર્યું, જુઓ મેનીફેસ્ટોની મુખ્ય વાતો

ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે મેનીફેસ્ટો જાહેર કર્યો છે. કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ સંકલ્પ પત્ર દરેક વર્ગને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસે અનેક મોટા વચનો આપ્યા છે.

haryana election
author img

By

Published : Oct 11, 2019, 12:48 PM IST

Updated : Oct 11, 2019, 3:36 PM IST

આ સંકલ્પ પત્રમાં 300 યુનિય સુધી મફત વિજળી આપવાનું વચન આપ્યું છે. મહિલાઓને સરકારી નોકરીમાં 33 ટકા અનામત આપવાની વાત પણ કહેવાઈ છે.

ભાજપ પર કોંગ્રેસના પ્રહારો
સંકલ્પ પત્ર જાહેર કરી વેળાએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે લોકોને સંબોધન કરતા જણાવ્યું કે, અમારી પાર્ટી સૌના હિતને ધ્યાને રાખી આ સંકલ્પ પત્ર તૈયાર કર્યું છે. અમે કામ કરવામાં હિરો અને પબ્લિસીટી કરવામાં ઝીરો છીએ. જ્યારે ભાજપ પબ્લિસીટીમાં આગળ રહે છે અને કામ કરવામાં ઝીરો છે. અમારુ કામ ટીવી પર ભલે ન દેખાઈ પણ જમીન પર દેખાય છે.

કોંગ્રેસનું સંક્લપ પત્ર:

  • દરેક વર્ગને સંકલ્પ પત્રમાં જગ્યા આપી
  • મહિલાઓ માટે રોજગારમાં 33 ટકા અનામત
  • દલિતો માટે અલગ પેકેજ અપાશે
  • 1થી 10 ધોરણ સુધી 12 હજાર રુપિયા વાર્ષિક સ્કોલરશીપ
  • 12માં ધોરણમાં 15 હજાર સ્કોલરશીપ
  • જીર્ણોદ્ધાર માટે 50 હજારની સહાય
  • દરેક પરિવારમાં યોગ્યતા અનુસાર નોકરી અપાશે
  • બીસીડી શ્રેણીમાં ઈન્ટરવ્યુ પ્રથા બંધ કરાશે
  • ખેડૂતોને મળશે પુરતી રાહત
  • ખેડૂતો સાથે ગરીબોનું પણ દેવુ માફ થશે
  • દરેક જિલ્લામાં યુનિવર્સીટી અને મેડીકલ કૉલેજ બનાવીશું
  • સરકાર બનતા જ એટીએફ બનાવીશું
  • 5100 રુપિયા વૃદ્ધા પેન્શન
  • સરકારી સંસ્થાઓમાં ફ્રી વાઈ-ફાઈ
  • પત્રકારો માટે ટૉલ ફ્રી અપાશે
  • પ્રોફેસર ભરતી માટે વિશેષ અભિયાન ચલાવાશે
  • 300 યુનિટ પ્રતિ માસ વિજળી ફ્રી
  • 300 યુનિટથી વધારે વપરાશ પર અડધા દર
  • હરિયાણા રોડવેજમાં મહિલાઓને મફત યાત્રા
  • ગર્ભવતી મહિલાઓને બાળકના જન્મ પર 3500 રુપિયા પ્રતિમાસ
  • પંચાયતી રાજમાં મહિલાઓને 50 ટકા અનામત
  • બીપીએલ મહિલાઓને ચૂલ્હા ખર્ચ 2000 મળશે
  • વૃદ્ધા પેન્શન માટે 55 વર્ષની ઉંમર

Intro:Body:

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસ જાહેર કરશે આજે 'સંકલ્પ પત્ર'

ચંડીગઢ: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 માટે 11 ઓક્ટોબરે કોંગ્રેસ પોતાનો મેનીફેસ્ટો જાહેર કરશે. કોંગ્રેસે પોતાના મેનીફેસ્ટોને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. કોંગ્રેસ પોતાના આ ચૂંટણી ઢંઢેરો ચંડીગઢ સ્થિત કોંગ્રેસ મુખ્યાલયથી જાહેર કરશે. આ સમયે હરિયાણા કોંગ્રેસના મોટા માથા પણ હાજર રહેશે.

સંકલ્પ પત્ર જાહેર કરતી વેળાએ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજા, મેનીફેસ્ટો કમિટીની ચેરમેન કિરણ ચૌધરી, હરિયાણા કોંગ્રેસના પ્રભારી ગુલામ નબી આઝાદ અને સીએલપી લીડર ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા હાજર રહેશે.

કેવો રહેશે કોંગ્રેસનો મેનીફેસ્ટો ? 

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષા કુમારી શૈલજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનો મેનીફેસ્ટો સંપૂર્ણ પણે વ્યાવહારિક હશે. કોંગ્રેસનો મેનીફેસ્ટો લગભગ તૈયાર થઈ ગયો છે. જેમાં દરેક વર્ગ માટે યોજના હશે. કર્મચારીઓ જે માગને લઈ આંદોલન કરી રહ્યા છે, તે માગનો પણ તેમા સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે મેનીફેસ્ટોમાં તમામ વર્ગને ધ્યાને રાખવામાં આવ્યા છે.

કુમારી શૈલજાએ કહ્યું કે, ખેડૂત, દલિત,પછાત સહિત તમામ વર્ગો માટે યોજના બનાવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી ઢંઢેરામાં જનતાને એ પણ બતાવવામાં આવશે કે, ભાજપ પાંચ વર્ષમાં શું શું નથી કર્યું. 

હવે જોવાનું એ રહેશે કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ક્યા ક્યા મુદ્દાઓ લોકોની સામે રાખશે. પાર્ટીના મેનીફેસ્ટોમાં ખેડૂત, બાળકો, સ્વાસ્થ્ય, રોજગાર, વૃદ્ધ અને યુવાનોને લઈ શું શું યોજનાઓ હશે. સાથે જ પાર્ટી આ મેનીફેસ્ટોમાં સરકારની ખામીઓેને ઉજાગર કરશે.

Conclusion:
Last Updated : Oct 11, 2019, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.