ETV Bharat / bharat

World Emoji Day: શબ્દો વગર લાગણીને વ્યક્ત કરનારા ઈમોજીનો આજે બર્થ ડે

ન્યૂઝ ડેસ્ક: રોજ ઘણાના બર્થ ડે હોય છે અને લોકો તેની ઉજવણી પણ કરતા હોય છે. ફેસબુક, વ્હોટ્સએપ અને ડેટિંગ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુશીના આંંસુઓે, સ્માઇલી અને ગુસ્સાવાળા ઈમોજી આજકાલ લોકોની પસંદગી બની ગયા છે. તમને લાગતુ હશે કે, આજે આ ઈમોજીની કેમ વાતો કરે છે, તો જાણો શું છે આજે 17 જુલાઈ એટલે કે આજે તે જ ઈમોજીનો બર્થ ડે છે.

ઇમોજીનો આજે બર્થ ડે
author img

By

Published : Jul 17, 2019, 6:05 PM IST

ફેસબુક, વ્હોટ્સએપ અને ડેટિંગ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુશીના આંસુઓ, સ્માઇલીઓ, ગુસ્સાવાળા ઇમોજી સાથે લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે. આજે દુનિયા સમયની કિંમત કરે છે એટલે જ લોકો પાસે સમય નથી રહ્યો. જેથી લોકો આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કંઇ પણ બોલ્યા વગર ઇમોજી મોકલી અને પોતાની લાગણીઓ વ્યક્ત કરતો હોય છે. જેને લઇને IPHONE કંપનીએ આજે 59 નવા ઇમોજીને લોન્ચ કરી અને માર્કેટમાં લઈ આવવાનો નિર્ણય કર્યો છે.

વ્હોટ્સએપ આજે લોકોની જરૂરીયાત બની ગયું છે. તેમા પણ લોકોને ચેટીંગ અને તેની સાથે સાથે થમ્સ અપ, સ્માઇલ ફેસ, ફ્લાઇંગ કીસ, ઓકે ઇમોજી જેવા ઇમોજી મોકલી લોકો પરસ્પર પોતાની સંવેદનાઓ વ્યક્ત કરતા હોય છે. જેના કારણે લોકોના સમયનો પણ બચાવ થાય છે. જેથી વ્હોટ્સએપનો ઉપયોગ કરતા લોકોએ આજે ઇમોજી દિવસની ઉજવણી કરવી જોઇએ. ડેટિંગ એપ જમવાના સમયે, ફ્લર્ટીંગ અને રોમેંન્ટિક થવા પર આ ઇમોજીનો ઉપયોગ કરે છે. ક્યારેક એવુ લાગે છે કે ઇમોજીએ સંસ્કૃતિનો એક ભાગ બનતો જાય છે અને એક બીજા સાથે વાત કરવાનો સરળ માર્ગ તો ખરો જ તેથી મિત્રો આજે તે ઇમોજી ડેની ઉજવણી તો બને જ ખરી. હેપ્પી ઇમોજી ડે...

Intro:Body:

World Emoji Day: भारत में लोगों ने सबसे ज्यादा इस्तेमाल की Kiss वाली इमोजी, ऐसे हुआ खुलासा

World Emoji Day: फेसबुक, व्हाट्सएप और डेटिंग एप जैसे सोशल मीडिया प्लेटफॉर्म पर यदि खुशी के आंसुओं के साथ हंसने और ब्लोइंग किस देने वाले इमोटिकॉन्स अपके पसंदीदा इमोजी हैं.

फेसबुक, व्हाट्सएप और डेटिंग एप जैसे सोशल मीडिया प्लेटफॉर्म पर यदि खुशी के आंसुओं के साथ हंसने और ब्लोइंग किस देने वाले इमोटिकॉन्स अपके पसंदीदा इमोजी हैं, तो आप देश के बहुत से लोगों में से एक हैं. एक नई रिपोर्ट में खुलासा हुआ है कि ज्यादातर भारतीयों द्वारा इन सोशल मीडिया प्लेटफॉर्म पर यही इमोटिकॉन्स प्रयोग में लाए जाते हैं. 17 जुलाई, यानी आज वर्ल्ड इमोजी डे है. 

स्कूल में अंडा परोसने पर मचा बवाल तो शिक्षा विभाग बोला- मांसाहारी बच्चों के घर पहुंचाए जाएं अंडे

वर्ल्ड इमोजी डे से एक दिन पहले टेक कंपनी बोबल एआई ने एक रिपोर्ट साझा की है, जिसमें 'खुशी के आंसू' और 'ब्लोइंग ए किस' इमोजी को भारत में स्मार्टफोन कन्वर्सेशन में उपयोग किए जाने वाले शीर्ष दो इमोटिकॉन्स के रूप में बताया है. दूसरे शीर्ष दस इमोजी हैं: स्माइलिंग फेस विद हार्ट आईज, किस मार्क, ओके हैंड, लाउडली क्राइंग फेस, बीमिंग फेस विद स्माइलिंग आईज, थम्स अप, फोल्डेड हैंड्स और स्माइलिंग फेस विद सनग्लासेस.

Lunar Eclipse 2019: नहीं देखा चंद्र ग्रहण का नजारा, तो यहां देखें ये शानदार VIDEO

व्हाट्सएप पर भी इसी प्रकार के इमोजी हैं। रिपोर्ट में कहा गया है कि त्योहारों और राष्ट्रीय पर्वो के दौरान इमोटिकॉन्स के प्रयोग में काफी प्रयोग देखने को मिला. डेटिंग एप में, ए विंक करते इमोजी और खाने का मजा लेते इमोजी का काफी इस्तेमाल देखने को मिला.

Chandra Grahan 2019: आज है साल का आखिरी चंद्रग्रहण, जानिए इसके बारे में सब कुछ

टिप्पणियां

रिपोर्ट में दावा किया गया है, "डेटिंग एप कन्वर्सेशन में इस्तेमाल किए जाने वाले इमोजी खुशी जाहिर करने के लिए, फ्लर्ट और रोमैंटिक होने के लिए प्रयोग किए जाते हैं." बोबल एआई के सह-संस्थापक अनित प्रसाद ने आईएएनएस से कहा, "इमोजी धीर-धीरे हमारे डिजिटल संस्कृति का हिस्सा बनते जा रहे हैं और एक दूसरे से बात करने के लिए एक नया मार्ग दिखा रहे हैं." वर्ष 2018 से लेकर वर्तमान तक के आंकड़ों को रिपोर्ट में शामिल किया गया है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.