ETV Bharat / bharat

છત્તીસગઢ ખાતેના મહોત્સવમાં ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત

છત્તીસગઢ : પ્રદેશમાં સંસ્કૃતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા છત્તીસગઢના રાયપુરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી રાષ્ટ્રીય આ઼દીવાસી ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કર્યુ છે. આ આયોજન ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઉતરાખંડ, આસામ, જમ્મુ કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, ત્રિપુરા, સિક્કિમ, લદાખ, ઉતરપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, કેરલ, તમિલનાડુથી આવેલા કલાકાર પોતાના લોકગીત અને આદિવાસી સંસ્કૃતિ રજુ કરશે. આ ઉપરાંત અનેક કલાકારો વિદેશથી પણ આવેલા છે.

author img

By

Published : Dec 26, 2019, 7:42 PM IST

રાયપુર ખાતે ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત
રાયપુર ખાતે ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત

આ મહોત્સવમાં ગુજરાતથી આવેલી ટીમે ETV BHARAT સાથે ખાસ વાતીચીત કરી હતી જેમાં ગુજરાતની ટીમે જણાવ્યું હતુ કે અહીં આવીને ખુશી થઇ છે અને આવતીકાલથી શરૂ થનાર મહોત્સવમાં ગુજરાતી આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલ ડાન્સ પરફોર્મન્સ રજુ કરશે.

રાયપુર ખાતે ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત

આ મહોત્સવમાં ગુજરાતથી આવેલી ટીમે ETV BHARAT સાથે ખાસ વાતીચીત કરી હતી જેમાં ગુજરાતની ટીમે જણાવ્યું હતુ કે અહીં આવીને ખુશી થઇ છે અને આવતીકાલથી શરૂ થનાર મહોત્સવમાં ગુજરાતી આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલ ડાન્સ પરફોર્મન્સ રજુ કરશે.

રાયપુર ખાતે ગુજરાતી કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત
Intro:छत्तीसगढ़ प्रदेश की आदिवासी संस्कृति वह लोक कला को राष्ट्रीय और अंतरराष्ट्रीय लेवल पर पहचान देने के लिए छत्तीसगढ़ के रायपुर शहर साइंस कॉलेज ग्राउंड में कल से राष्ट्रीय आदिवासी डांस फेस्टिवल का आयोजन किया जा रहा है यह आयोजन 3 दिन का रखा गया है जिसमें ओडिशा, महाराष्ट्र , आंध्र प्रदेश , उत्तराखंड , आसाम , जम्मू कश्मीर , गुजरात , राजस्थान , मध्यप्रदेश , छत्तीसगढ़, त्रिपुरा , सिक्किम , लद्दाख , उत्तर प्रदेश , तेलंगाना, कर्नाटक , केरल , तमिलनाडु आए हुए कलाकार अपने लोकगीत और आदिवासी संस्कृति की प्रस्तुति करेंगे। इसके साथ ही कुछ कलाकार विदेशों से भी आए हुए हैं जैसे फिल्म का मालदीप , थाईलैंड , बांग्लादेश आदि से।




Body:गुजरात से आई हुई टीम से ईटीवी भारत ने खास बातचीत की जिसमें गुजरात की टीम ने बताया की वह यहां पर आकर काफी खुश है और वह कल से शुरू होने वाले महोत्सव में गुजरात के आदिवासी संस्कृति से जुड़े राठवा डांस परफॉर्मेंस करने वाले हैं जिससे वह अपनी गुजरात की आदिवासी संस्कृति को दर्शाएंगे साथ ही पूरी टीम ने बताया कि युवा छत्तीसगढ़ आकर काफी खुश हैं और उन्हें यहां के लोगों से बहुत प्यार मिल रहा है और वहां यहां की आदिवासी संस्कृति को सीख कर अपने गुजरात में लोगों को बताएंगे और सिखाएंगे।




Conclusion:गुजरात की टीम द्वारा बताया गया वह पूरे भारत देश में अलग-अलग जगह अपने नृत्य के द्वारा अपनी आदिवासी संस्कृति को पूरे भारत में फैलाते आए हैं और यहां भी वह अपने नृत्य के माध्यम से अपने गुजरात की संस्कृति को दर्शाएंगे।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.