- એક લાખ ગ્રામપંચાયતને ફાઈબર ઓપ્ટિક્સથી કનેક્ટ કરાશે
- દેશભરમાં પ્રાઈવેટ ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી
- અનુસૂચિત જાતિ અને પછતા વર્ગના કલ્યાણ માટે 85 કરોડની ફાળવણી
- આદિવાસી જાતિ માટે 53700 કરોડની ફાળવણી
- મૉર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકાર લાગુ કરાવવુ
- 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે જેથી ખેડૂતોને પાણીની તકલીફ ના પડે
- પ્રધાનમંત્રી કુસૂમ સ્કીમથી ખેડૂતોના પંપને સોલાર પંપ સાથે જોડવામાં આવશે,
- 20 લાખ ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવશે.
- આ સિવાય 15 લાખ ખેડૂતોને ગ્રિડ પંપને પણ સોલાર સાથે જોડવામાં આવશે
- દૂધના પ્રૉડક્શનને બેગણુ કરવા માટે સરકાર તરફથી યોજના ચલાવવામાં આવે
- મનરેગાની અંદર ચારાગારને જોડવામાં આવશે
નિર્મલાબેનની પેટીમાંથી ગામડાંઓને શું મળ્યું, જુઓ વિગતે
નાણાંપ્રધાને આજે બજેટ રજૂ કર્યુ છે. ત્યારે ગામડાંના વિકાસ માટે ફાળવેલાં બજેટની માહિતી જાણો...
gramin
- એક લાખ ગ્રામપંચાયતને ફાઈબર ઓપ્ટિક્સથી કનેક્ટ કરાશે
- દેશભરમાં પ્રાઈવેટ ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી
- અનુસૂચિત જાતિ અને પછતા વર્ગના કલ્યાણ માટે 85 કરોડની ફાળવણી
- આદિવાસી જાતિ માટે 53700 કરોડની ફાળવણી
- મૉર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકાર લાગુ કરાવવુ
- 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે જેથી ખેડૂતોને પાણીની તકલીફ ના પડે
- પ્રધાનમંત્રી કુસૂમ સ્કીમથી ખેડૂતોના પંપને સોલાર પંપ સાથે જોડવામાં આવશે,
- 20 લાખ ખેડૂતોને યોજના સાથે જોડવામાં આવશે.
- આ સિવાય 15 લાખ ખેડૂતોને ગ્રિડ પંપને પણ સોલાર સાથે જોડવામાં આવશે
- દૂધના પ્રૉડક્શનને બેગણુ કરવા માટે સરકાર તરફથી યોજના ચલાવવામાં આવે
- મનરેગાની અંદર ચારાગારને જોડવામાં આવશે
Intro:Body:
Conclusion:
એક લાખ ગ્રામપંચાયતને ફાઈબર ઓપ્ટિક્સથી કનેક્ટ કરાશે
દેશભરમાં પ્રાઈવેટ ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી
અનુસૂચિત જાતિ અને પછતા વર્ગના કલ્યાણ માટે 85 કરોડની ફાળવણી
આદિવાસી જાતિ માટે 53700 કરોડની ફાળવણી
Conclusion: