ETV Bharat / bharat

સોશિયલ ડિસ્ટન્સીંગ અને ક્વોરન્ટીન કોરોનાથી બચવાના અસરકારક ઉપાય: ડૉ.હર્ષવર્ધન - Harsh vardhan

કોરોના વાઈરસને લઈને આજે પ્રધાન સમૂહની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય પ્રધાન સહિત બીજા ઘણાં નેતા આ બેઠકમાં હાજર હતા.

GoM takes stock of India's prevailing situation over COVID-19
સોશ્યિલ ડિસ્ટન્સીંગ અને ક્વૉરન્ટીન એ અસરકારક ઉપાય છે : ડૉ.હર્ષવર્ધન
author img

By

Published : Apr 17, 2020, 7:55 PM IST

નવી દિલ્હી : કોરોના વાઈરસને લઈને આજે પ્રધાન સમૂહની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય પ્રધાનો સહિત બીજા ઘણાં નેતા આ બેઠકમાં હાજર હતા.

આ બેઠક દરમિયાન સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે, સોશ્યિલ ડિસ્ટન્સીંગ અને ક્વૉરન્ટીન એ જ અસરકારક ઉપાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.