ETV Bharat / bharat

ગોવાના ડેપ્યુટી CM સુદીન ધવલીકરનો કેબિનેટમાંથી પત્તું કટ

ન્યૂઝ ડેસ્ક :  ગોવાના મુખ્યપ્રધાન  પ્રમોદ સાવંતને નાયબમુખ્યપ્રધાન સુદીન ધવલીકરને કેબિનેટથી હટાવી દેવામાં આવ્યું છે. ગઠબંધન સરકારમાં સહયોગી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ભાજપમાં સમાવેશ

author img

By

Published : Mar 28, 2019, 3:03 AM IST

ફાઇલ ફોટો

ગોવામાં ભાજપ નેતૃત્વ સરકારમાં પ્રમોદ સાવંત સરકારની શપથ ગ્રહણ કાર્યક્રમના સાત દિવસમાં જ ફેરફાર થઇ ગયું છે. ગોવાની ગઠબંધન સરકારમાં સહયોગી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના કુલ ત્રણ ધારાસભ્યો માંથી 2 ભાજપમાં જોડાઇ ગયા છે. આ પાર્ટીના નેતા તથા મુખ્યપ્રધાન સુદીન ધવલીકરને હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યું છે. ગોવાની સૌથી જુની પાર્ટી MJP સામે હવે એક નવો પડકાર ઉભો થઇ ગયો છે.

મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બે ધારાસભ્યો તથા તેમની પાર્ટીથી છુટા થયા પછી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. જે બાદ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતને નાયબ મુખ્યપ્રધાન સુદીન ધવલીકરને કેબિનેટમાંથી હટાવી દેવમાં આવ્યું છે.એમજીપીના ત્રણમાંથી બે ધારાસભ્યો પ્રાદેશિક પાર્ટીથી અલગ થઈને ભાજપમાં સામેલ થયા હતા. એટલું જ નહીં આ ધારાસભ્યોએ સ્પીકર સામે ભાજપમાં વિલયની અરજી પણ કરી હતી. જે બાદ એવી અટકળો થઈ હતી કે ધવલીકરને તેમના પદ પરથી હટાવામાં આવી શકે છે. એમજીપીના બંને ધારાસભ્યો મનોહર અજગાંવકર અને દીપક પાવસ્કર ભાજપમાં સામેલ થયા બાદ ભાજપના 14 સભ્યો થયા છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.