નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19નો કહેર સતત વધી રહ્યો છે. ગાઝિયાબાદમાં પણ કોરોના વાઈરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અહીં કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓનો આંકડો 527 પર પહોંચી ગયો છે.
મંગળવારે ગાઝિયાબાદમાં 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેનાથી જિલ્લા વહીવટ અને આરોગ્ય વિભાગમાં ગભરાટ ફેલાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 527 કોરોના પોઝિટિવ દર્દીઓની પુષ્ટિ થઈ છે. જિલ્લામાં સક્રિય કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 197 છે. અત્યાર સુધીમાં, ગાઝિયાબાદમાં કોરોનાના 316 દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ગાઝિયાબાદમાં કોવિડ-19ના દર્દીઓનો આંકડો 527 પર પહોંચ્યો
દેશમાં કોવિડ-19નો કહેર સતત વધી રહ્યો છે. ગાઝિયાબાદમાં પણ કોરોના વાઈરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અહીં કોરોના વાઈરસ પોઝિ઼ટિવ દર્દીઓનો આંકડો 527 પર પહોંચી ગયો છે.