ETV Bharat / bharat

'થીજી ગઈ' રાજધાની...ઠંડીએ તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ

નવી દિલ્હી: દિલ્હીમાં લઘુત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જે મહત્તમ 13 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ ખરાબ હવામાનની અસર ફ્લાઇટ્સ અને ટ્રેન ઉપર પણ જોવા મળી હતી. હાડ થીજાવતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે ટ્રાફિક અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. અનેક ફ્લાઈટ્સ અને ટ્રેન કેન્સલ કરવી પડી છે.

Delhi Cold
'થીજી ગઈ' રાજધાની
author img

By

Published : Dec 31, 2019, 11:37 AM IST

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસ યથાવત છે. જેનાથી ટ્રેન અને ફ્લાઈ સેવાઓને અસર પડી છે. મળતી માહિતી મુજબ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે ગાઢ ધુમ્મસ છવાયેલું છે. ધુમ્મસને કારણે 450 ફ્લાઈટ અને 30થી વધુ ટ્રેન પ્રભાવિત થઈ છે.

Delhi Cold
મોડી ચાલી રહેલી ટ્રેનની યાદી
  • કઈ-કઈ ટ્રેન પ્રભાવિત થઈ?

ઉત્તર રેલવે દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હી આવનારી 30થી વધુ ટ્રેન ધુમ્મસને કારણે પ્રભાવિત થઈ છે. જેમાં પુરુષોત્તમ એક્સપ્રેસ, કૈફિયત એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, મહાબોધિ એક્સપ્રેસ, જીટી એક્સપ્રેસ સહિતની અન્ય ગાડીઓ 1 થી 5 કલાક મોડી ચાલી રહી છે. ઉપરાંત 450 ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. 21 ફ્લાઈટના રુટમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ સિવાય 40 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.

Delhi Cold
મોડી ચાલી રહેલી ટ્રેનની યાદી
  • શું છે હવામાનની આગાહી

હવામાનની વાત કરીએ તો, નવા વર્ષે દિલ્હીમાં કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 થી 3 જાન્યુઆરી દરમિયાન અહીં સામાન્ય વરસાદ થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ 3 જાન્યુઆરી પછી ઠંડીમાં વધારો થઈ શકે છે.

Intro:नई दिल्ली:
राजधानी दिल्ली और इससे सटे इलाकों में कोहरे के कहर बरकरार है. हवाई यातायात और रेलवे इससे खासा प्रभावित हैं. यहां अबतक कोहरे के चलते 450 उड़ानें जबकि 30 से ज्यादा गाड़ियां प्रभावित हैं. Body:आज साफ है दिल्ली
मौसम विभाग के मुताबिक, राजधानी का इलाका आज साफ है. हालांकि उत्तर भारत के अन्य इलाकों में कोहरे के असर सेवाओं पर पड़ रहा है. बताया गया कि पंजाब, हरियाणा और उत्तर प्रदेश के कई इलाकों में आज कोहरा है.

कौन-कौन सी गाड़ियां प्रभावित
उत्तर रेलवे से मिली जानकारी के मुताबिक, दिल्ली आने वाली 30 से ज्यादा गाड़ियां कोहरे से प्रभावित हैं. इसमें पुरूषोत्तम एक्सप्रेस, कैफियत एक्सप्रेस, पूर्वा एक्सप्रेस, महाबोधि एक्सप्रेस, जीटी एक्सप्रेस आसी गाड़ियां 1 घंटे से लेकर 5 घंटे की देरी से चल रही हैं. वहीं अब तक 450 उड़ानों के देरी से होने के अलावा, 21 के रूट में बदलाव किया गया है. यहां 40 उड़ानें कैंसल की गई हैं. Conclusion:
क्या है पूर्वानुमान
मौसम की बात करें तो नई साल पर दिल्ली में ओलावृष्टि की संभावना जताई गई है. 1 जनवरी से 3 जनवरी तक यहां हल्की बारिश की संभावना है. मौसम वैज्ञानिकों की मानें तो 3 जनवरी के बाद ठंड फिर बढ़ जाएगी.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.