સુરક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ખોટી અફવા ફેલાવનારા 4 ટિવટર અકાઉન્ટને વહેલીતકે બંધ કરી દેવામાં આવશે. આ અંગે ટિવટરના પ્રવકતાએ કહ્યુ હતું કે, અમે સુરક્ષા કારણોસર લોકોના નામ જાહેર કરી શકતા નથી.
પરંતુ કથિત રીતે જમ્મુ કાશ્મીર અને ભારત અંગે દુષ્પ્રચાર કરનારા ટિવટર ખાતાઓ સામે કડકપણે કાર્યવાહી કરાઈ છે.